News of Friday, 4th April 2025
દિલ્હી ખાતે કોંગ્રેસની મિટીંગમાં હાજરી આપતા મોરબી જિલ્લા અને શહેર પ્રમુખ

મોરબી : દિલ્હી ખાતે સમગ્ર ગુજરાતના જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને શહેર કોંગ્રેસ પ્રમુખની એક ખાસ મિટીંગનું આયોજન કેન્દ્રીય નેતળત્વ દ્વારા કરાયું છે. આ મિટીંગમાં મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા અને મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા હાજરી આપવા પહોંચ્યા છે. આ ઉપરાંત ગુજરાતના તમામ જિલ્લા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસના પ્રમુખ પણ દિલ્હી પહોંચ્યા છે.(
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
