News of Saturday, 5th April 2025
જોડિયાના જીરાગઢ ગામે ઢોર ચરાવવા ગયેલા ચાર યુવાનો આજી નદીમાં ડૂબ્યા:એકની લાશ મળી :બે નો બચાવ : અન્યની શોધખોળ
કાલાવડ ફાયર બ્રિગેડની ટીમ બચાવ કાર્ય હાથ ધરી

જોડીયા તાલુકાના જીરાગઢ ગામે ઢોર ચરાવવા ચાર યુવાનો આજી નદીમાં ડુબ્યા બે નો બચાવ થયો છે જયારે બે લાપતા હતા જેમા એક યુવાનની લાશ મળી અને હજુ એક યુવાન લાપતા છે જેની શોધખોળ હાથ ધરાઈ છે, કાલાવડ ફાયર બ્રિગેડની ટીમ બચાવ કાર્ય હાથ ધરી છે
(1:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
