તા. ૧૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૯ ગુરૂવાર
News of Monday, 7th April 2025
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા-સલાયા રોડ પર અકસ્માતનો લાઇવ વિડિયો વાયરલ : બાઈક સ્લીપ થતા સામેથી ઝડપે આવતી કાર સાથે અકસ્માતમા બે યુવકોને ઈજા : જુઓ વિડિયો

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૭ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા-સલાયા રોડ પર અકસ્માતનો લાઇવ વિડિયો વાયરલ થયો છે. સ્પોર્ટસ બાઇક અને કાર વચ્ચે ગઇકાલે અકસ્માત સર્જાયો હતો.
બાઇક ચાલક પુરઝડપે ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જાયો હતો.
બાઇક ચાલક અન્ય વાહનની ઓવરટેક કરવા જતા સમયે બાઈક સ્લીપ થતા સામેથી ઝડપે આવતી કાર સાથે અકસ્માત થયો હતો.અકસ્માતમાં બાઈક પર સવાર બે યુવકોને સામાન્ય ઈજા થઈ છે.સમગ્ર ઘટના મોબાઇલના કેમેરામાં કેદ થઈ છે.
(2:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
