<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th April 2025

ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં આત્‍મ વિલોપનનો પ્રયાસ

(દિપક કકકડ દ્વારા) વેરાવળ, તા.૭: ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં આત્‍મ વિલોપનનો પ્રયાસ કરતા દોડધામ મચી ગઈ છે. મળતી માહિતી મુજબ ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં રહેતા મનુભાઈ રામજીભાઈ પરમારને સરકારી કાર્યમાં અન્‍યાય થતો હોવાથી આજે બપોરે તેઓએ આત્‍મવિલોપનનો પ્રયાસ કરતા પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી. વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

(4:21 PM IST)