<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th April 2025

મોરબીના બેલા નજીકથી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર શખ્સ વલસાડથી ઝડપાયો.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં ખોખરા હનુમાન રોડ ઉપર લીડસર સિરામિકમાંથી એક સગીરાનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરનાર આરોપી વિશાલ ગોરધનસિંઘ વર્મા ઉ.વ.19ને મોરબી તાલુકા પોલીસની ટીમે વલસાડ જિલ્લાના ચનોઈ ગામેથી ઝડપી લઈ તેની સામે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(1:02 AM IST)