<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th April 2025

જામનગરના વિજરખી નજીક પતિને પ્રેમી સાથે મળી પત્નીએ જ મોતને ઘાટ ઉતાર્યા બાદ ઘટનાનું રિકન્સ્ટ્રકશન

જામનગર::જામનગરના વિજરખી નજીક પતિ ને પ્રેમી સાથે મળી પત્નીએ જ મોતને ઘાટ ઉતાર્યા બાદ બંને ની ધરપકડ કરી ઘટનાનું રિ કન્સ્ટ્રકશન માટે લઈ જવાયા હતા. (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(2:22 PM IST)