તા. ૨૩ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ આસો સુદ – ૧૨ શુક્રવાર
News of Thursday, 10th April 2025
ઉનામાં સમૂહ નવકાર મંત્રના જાપ

ઊનાઃ સમગ્ર વિશ્વ અને ભારત દેશભરમાં માં નવકાર મંત્ર દિવસની ઉજવણી કરવામા઼ આવ રહી છે જૈન સંઘના ભાઇઓ અને બહેનો દ્વારા ઊના શહેરમાં વાસા ચોકમાં આવેલ જૈન ઉપાશ્રયમાં આવી સમૂહમાં શ્રી નવકારમંત્રના જાપ કરી અર્પણ કરી સમગ્ર વિશ્વમાં શાીંત અને ભાઇ ચારો જળવાય તે માટે આરાધના કરી હતી તે તસ્વીર (તસ્વીર-નવીન જોશી-ઉના) (૩.૬)
(10:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
