<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th April 2025

વાંકાનેરમાં ફ્રીજ રીપેરીંગની દુકાનમાં આગ લાગતા માલ સામાન બળીને ખાખ

વાંકાનેરઃ વાંકાનેરમાં ફ્રીજ રીપેરીંગની દુકાનમાં આગ લાગતા માલ સામાન બળીને ખાખ થઈ ગયો છે.મોરબીથી ફાયર બ્રિગેડની ટીમ આવી હતી અને આગને કાબુમાં લીધી હતી.(તસ્‍વીર-અહેવાલઃ મહમદ રાઠોડ-વાંકાનેર)

(12:30 PM IST)