News of Saturday, 12th April 2025
પોરબંદરમાં આર્મી, કોસ્ટ ગાર્ડ નેવી અને પોલીસ જવાનો દ્વારા રકતદાન

પોરબંદર : બાલા હનુમાન મંદીરે હનુમાન જયંતીએ મહારકતદાન કેમ્પમાં રકતદાન માટે કોસ્ટગાર્ડ નેવી અને આર્મીના જવાનો તેમજ પોલીસ જવાનો વારાફરતી સમુહમાં ઉમટી પડયા હતા. મહા રકતદાન કેમ્પ વખતે ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયા પુર્વ કેબીનેટ મંત્રી બાબુભાઇ બોખીરીયા તેમજ મહારકતદાન કેમ્પના પ્રણેતા યુવા ઉદ્યોગપતિ કેતનભાઇ ગજ્જર ઉપસ્થિત રહીને રકતદાતાઓને પ્રોત્સાહન આપ્યું હતું. તે તસ્વીરો. (તસ્વીરઃ પરેશ પારેખ-પોરબંદર)
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
