તા. ૨૦ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૨ મંગળવાર
News of Saturday, 12th April 2025
સીઝન પ્રમાણે ફળોની આવક અને ઉત્પાદનના આધારે ભાવમાં ફેરફાર :જાણો ગોંડલ યાર્ડમાં ફળોના નવા ભાવ :જુઓ સંપૂર્ણ યાદી
યાર્ડમાં જામફળનો ભાવ 200થી 400, દાડમ 600થી 1500, સફરજન 1600થી 3000, ટેટી 100થી 360 ભાવ : જાણો અન્ય ફળના શું હતા ભાવ

ગોંડલ : વર્ષ દરમિયાન સિઝન પ્રમાણે ફળોની આવક અને ઉત્પાદનના આધારે તેના ભાવ નક્કી કરવામાં આવતા હોય છે. જેમાં ખાસ કરીને શિયાળાની સિઝન દરમિયાન ફળોના ભાવમાં ફેરફાર થતા હોય છે.જાણો ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના ફળના ભાવ
આજે ગોંડલ માર્કેટિંગયાર્ડમાં જામફળનો ભાવ 200થી 400, દાડમ 600થી 1500, સફરજન 1600થી 3000, ટેટી 100થી 360, પપૈયા 100થી 300, કેળા 420થી 600, તરબુચ 100થી 250, દ્વાક્ષ 800થી 1700, કેસર કેરી 800થી 2400 અને હાફૂસ કેરી 1500થી 4000 જોવા મળ્યો છે.

(7:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
