News of Saturday, 12th April 2025
ભાવનાગરના સિહોર પંથકમાં વરસાદ સાથે બરફના કરા પડ્યા
સોનગઢ જીથરીમાં વરસાદ સાથે બરફના કરા પડ્યા: કમોસમી વરસાદને પગલે કેરીના પાકને નુકસાન થયું

ભાવનગર :રાજ્યના અમુક વિસ્તારોમાં વાતાવરણનો પલ્ટો જોવા મળ્યો હતો. જેમાં સિહોર પંથકમાં વરસાદ સાથે બરફના કરા પડ્યા હતા. જેને પગલે કાળઝાળ ગરમીમાં લોકોને રાહત મળી હતી.સોનગઢ જીથરીમાં વરસાદ સાથે બરફના કરા પડ્યા હતા. કમોસમી વરસાદને પગલે કેરીના પાકને નુકસાન થયું છે.
વરસાદ અને બરફના કરા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે
(10:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
