<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

વાંકાનેર પાલિકામાં જીતુભાઇ સોમાણીની અધ્‍યક્ષતામાં ડો. બાબા સાહેબ આંબેડકર જન્‍મ જયંતીની ઉજવણી

વાંકાનેરઃ ભારતરત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરજીની જન્‍મ જયંતિની ભારતીય જનતા પાર્ટીના દ્વારા ઉજવણી કરાઇ હતી. નગરપાલિકા ખાતે ધારાસભ્‍ય જીતુભાઇ સોમાણીની અધ્‍યક્ષતામાં ડો. બાબાસાહેબ આંબેડકર જન્‍મ જયંતીની ઉજવણીમાં વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ, વાંકાનેર પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, પાલિકા સદસ્‍યશ્રીઓ તેમજ વાંકાનેર ભારતીય જનતા પાર્ટીનાં બહોળી સંખ્‍યામાં સૌ કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીર-અહેવાલઃ લિતેશ ચંદારાણા-વાંકાનેર) (૭.૧૩)

 

(12:03 PM IST)