<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

ગોંડલમાં શ્રી ખીજડા મામાદેવ મંદિરે પૂ.ચંદુબાપુ દેશાણીની અધ્‍યક્ષતામાં હનુમાન જયંતિ મહોત્‍સવ

ગોંડલ : ગોંડલ ૩૧ ભોજરાજપરામાં આવેલા શ્રી ખીજડા મામાદેવ મંદિર ટ્રસ્‍ટ દ્વારા પૂ.ચંદુબાપુ અને દેશાણીની અધ્‍યક્ષતામાં ૪૧મો હનુમાન જયંતિ મહોત્‍સવની ભવ્‍યતાથી ઉજવણી થઇ હતી.(તસ્‍વીર-અહેવાલ : ભાવેશ ભોજાણી : ગોંડલ)(૨૩.૧૧)

(12:08 PM IST)