<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

અમરેલી માર્કેટીંગ યાર્ડમાં કેસર કેરીનો ભાવ 1400 થી 2500 રૂપિયા સુધી બોલાયો :10 ક્વિન્ટલ કેસર કેરીની આવક

હાફૂસ કેરીનો ભાવ 1500 રૂપિયાથી 2,400 રૂપિયા સુધી નોંધાયો: 15 ક્વિન્ટલ કેરીની આવક : 2100 રૂપિયા સરેરાશ ભાવ

અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થઈ છે. કેસર કેરીનો ભાવ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સારા બોલાઈ રહ્યા છે. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનો ભાવ 1600 રૂપિયાથી 2500 રૂપિયા સુધી નોંધાયો હતો. 10 ક્વિન્ટલ કેસર કેરીની આવક નોંધાઈ હતી.

અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનો ભાવ 1400 થી 2500 રૂપિયા સુધી નોંધાયો હતો. 10 ક્વિન્ટલ કેસર કેરીની આવક નોંધાઈ હતી. 2000 રૂપિયા સરેરાશ ભાવ નોંધાયો હતો. હાફૂસ કેરીનો ભાવ 1500 રૂપિયાથી 2,400 રૂપિયા સુધી નોંધાયો હતો. 15 ક્વિન્ટલ કેરીની આવક નોંધાઈ હતી. 2100 રૂપિયા સરેરાશ ભાવ નોંધાયો હતો

 

(4:20 PM IST)