News of Wednesday, 16th April 2025
ગોંડલ માર્કેટયાર્ડમાં લીંબુના ભાવમાં થયો વધારો : એક મણના 1000 થી 3000 રૂપિયા ભાવ બોલાયો :જુઓ સંપૂર્ણ યાદી

ગોંડલ તા.૧૬ :સિઝન પ્રમાણે શાકભાજીના ભાવમાં ફેરફારો થતા જોવા મળતા હોય છે. આજે આપણે ગોંડલ માર્કેટિંગ યાર્ડના શાકભાજીના 20 કિલોગ્રામના ભાવ વિશે જાણીશું.
શાકભાજીના ભાવમાં સિઝન પ્રમાણે નાના-મોટા બદલાવો જોવા મળતા હોય છે. જેમાં ખાસ કરીને ઉનાળા દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો થતા હોય છે. જેની સીધી અસર ગૃહિણીઓના બઝેટ પર પડતી હોય છે. આજે અમે તમને ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના શાકભાજીના નવા ભાવ વિશેની જાણકારી આપીશું.

(4:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
