News of Wednesday, 16th April 2025
ભાવનગરના પાલીતાણામાં હાથીયાધાર વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ : 8 લોકો ઘાયલ :4 ગંભીર
સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ: પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો : 4 ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે ભાવનગર ખસેડાયા

ભાવનગરના પાલીતાણામાં જૂથ અથડામણ થયું છે. શહેરના હાથીયાધાર વિસ્તારમાં જૂથ અથડામણ થયું છે
જાણવા મળ્યા મુજબ સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે. જૂથ અથડામણમાં કુલ 8 લોકોને ઈજા પહોંચી છે. તમામને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડાયા છે. 4 લોકોને વધુ ઈજા થતા ભાવનગર ખસેડાયા છે. આ વિસ્તારમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
(11:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
