News of Monday, 21st April 2025
જામનગરમા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, કેબિનેટ આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ, સાંસદ પૂનમબેન માડમ સહિતનાની ઉપસ્થિતિમાં આર્યુવેદ યુનિવર્સિટી ખાતે 29માં દીક્ષાંત સમારોહ

જામનગર::અહી આર્યુવેદ યુનિવર્સિટી ખાતે 29માં દીક્ષાંત સમારોહનું આયોજન કરાયું હતું. જેમાં રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, કેબિનેટ આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ, સાંસદ પૂનમબેન માડમ, મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રિવાબા જાડેજા, આર્યુવેદ યુનિવર્સિટીના ઇન્ચાર્જ વી. સી. નરેશ જૈન, કુલ સચિવ અશોક ચાવડા, વૈધ જયેશ પરમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.(અહેવાલ:મુકુંદ બદિયાણી, તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
