<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

ધાંગધ્રાના સરવૈયા છોટાહાથી ગાડીમાં આગ લાગી

વઢવાણઃ ધાંગધ્રાના સરવૈયા હનુમાન નજીક વાડી વિસ્‍તારમાં છોટા હાથી ગાડીમાં અગમ્‍ય કારણસર અચાનક આગ લાગી હતી ત્‍યારે આગ લાગવાની ઘટનાને લઇને વાડી વિસ્‍તારના લોકો દ્વારા ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા ચીફ ઓફિસર મંટીલ પટેલને જાણ કરાતા તાત્‍કાલિક નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી ફાયર ટીમ દ્વારા તુરંત ઘટના સ્‍થળે પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો ત્‍યારે ભયનો માહોલ ફેલાયો હતો જેમાં સદનસીબે મોટી દુર્ઘટના થતાં રહી હતી અને ગાડી અને ચાલકનો આબાદ બચાવ થયો હતો.

(10:29 AM IST)