News of Friday, 25th April 2025
દિલ્હી બેઠકમાં ભાગ લેતા જુનાગઢના માર્કન્ડ ભરાડ સહિતના યુવાનો

જુનાગઢ : વિદ્યાર્થી નેતૃત્વ કરી ચુકેલ ભારતના વિદ્યાર્થી નેતાઓ અને નેતાઓનું વનનેશન વન ઇલેકશન અંતર્ગત બેઠકનું આયોજન દિલ્હી ખાતે થયેલ. જેમાં જુનાગઢના યુવા ધારાશાષાી માર્કન્ડ જગદીશભાઇ ભરાડ સહિતના યુવાનોએ ભાગ લીધો હતો. જે તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)
(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
