News of Saturday, 26th April 2025
‘પાકિસ્તાન મુર્દાબાદ..'ના સુત્રોચ્ચાર સાથે ગોંડલમાં આતંકવાદ સામે આક્રોશ

ગોંડલઃ ગોંડલમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આતંકી હુમલામાં મૃતકોને શ્રધ્ધાંજલી અર્પી હતી. મૃતકોને શ્રધ્ધાંજલીની સાથે પ્રતિકારક સભા અને આતંકતાદનો પૂતળા કાર્યક્રમ પણ યોજીને લોકોએ રોષ ઠાલવ્યો હતો. લોકોએ હિન્દુસ્તાન જીન્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદના નારાઓ લગાવીને આતંકી હુમલા સામે વ્યકત કર્યો રોષ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના હોદેદારો, સંતો મહંતો, આગેવાનો સાથે બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા હતા.(તસ્વીર-અહેવાલઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
