News of Saturday, 26th April 2025
150 કરોડની છેતરપીંડી,વિશ્વાસઘાત.અને બોગસ દસ્તાવેજ બનાવનાર ટોળકી નકલી હથિયાર લાયસન્સના ગુન્હામાં ફરાર આરોપીને જામનગર SOG એ ઝડપ્યો
આરોપી વનરાજસિંહ પ્રવિણસિંહ વાળા, મયુરસિંહ ઉર્ફે લાલો ભરતસિંહ સોઢા અને સત્યજીતસિંહ યોગેન્દ્રસિંહ જાડેજાની પોલીસે ધરપકડ કરી: ફરારી આરોપીઓને કચ્છ આડેસર ચેક પોસ્ટ ખાતેથી એસ.ઓ.જી. ટીમ દ્વારા પકડી પાડ્યા : 15 લાખનો મુદામાલ જપ્ત

જામનગર સીટી સી ડીવી. પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૦૨૦૦૨૨૫૦૬૦૮/૨૦૨૫ બી.એન.એસ. કલમ-૩૧૬(૨), ૩૧૬(૫), ૩૧૮(૪), ૩૩૬(૨), ૩૩૬(૩), ૩૩૮, ૩૪૧(૧), ૩૪૧(૨), ૩૪૧(૩), ૩૪૧(૪), ૬૧ મુજબ તથા સુરત શહેર ડી.સી.બી. ક્રાઈમ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૦૦૧૫૨૫૦૦૬૪/૨૦૨૫ બી.એન.એસ. કલમ-૩૩૬(૨), ૩૩૭, ૩૩૮, ૩૩૯, ૩૪૧, ૫૪ તથા આર્મસ એકટ કલમ-૨૫(૧-બી)(એ), ૨૭, ૨૯, ૩૦ મુજબના ગુન્હાના આરોપીઓ સત્યજીતસિંહ યોગેન્દ્રસિંહ જાડેજા તથા મયુરસિંહ ભરતસિંહ સોઢા તથા વનરાજસિંહ પ્રવિણસિંહ વાળા વિરૂધ્ધમા ઉપરોકત મુજબના ગુન્હોઓ દાખલ થયેલ હોય જેમા આરોપીઓએ આ કામેના ફરીયાદી તથા કાયદાથી સ્થાપીત ભારત સરકાર સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરી ગંભીર ગુન્હો આચરેલ હોય અને આ કામેના આરોપીઓ ગુન્હો કરી નાશી ગયેલ હોય જે ગુન્હાની ગંભીરતાના ધ્યાને લઇ ગુન્હાની સચોટ તપાસ કરવા સારૂ જામનગર જીલ્લાના પોલીસ અધીક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) નાઓએ એક SIT ટીમની રચના કરેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ ઝાલાના માર્ગદર્શન મુજબ આ કામેના આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા ચક્રો ગતીમાન કરેલ હોય અને આ કામેના આરોપીઓ વિરૂધ્ધમા SIT ટીમના મુખ્ય તપાસ અધીકારી આર.ડી.ગોહીલ પો.સબ.ઇન્સ. દ્વારા તપાસ હાથ ધરતા આ આરોપીઓની પેઢીઓની તપાસ કરતા બોગસ સ્ટેમ્પ તથા નોટરી કરાર તથા ડમી સીમ કાર્ડ તથા બોગસ પેઢીઓના નામે બોગસ બીલીંગ કરેલનુ ખુલવા પામેલ હોય જેથી આ કામેના ફરારી આરોપીઓને પકડી પાડવા બી.એન.ચૌધરી પોલીસ ઇન્સ. એસ.ઓ.જી. શાખા જામનગરની સુચનાથી એસ.ઓ.જી. ટીમ કાર્યરત હોય જેથી ફરારી આરોપીઓને કચ્છ આડેસર ચેક પોસ્ટ ખાતેથી એસ.ઓ.જી. ટીમ દ્વારા પકડી પાડી આરોપીઓ પાસેથી કુલ રૂપીયા ૧૫,૫૦,૦૦૦/- (અંકે પંદર લાખ પચ્ચાસ હજાર પુરા)નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી કરવા આરોપીઓ તથા મુદ્દામાલ જામનગર સીટી સી ડીવી. પો.સ્ટે. ખાતે સોપી આપેલ હતા.
પકડાયેલ આરોપીઓ:(૧) વનરાજસિંહ પ્રવિણસિંહ વાળા જાતે.દરબાર ઉ.વ.૪૧ ધંધો.વેપાર રહે.પંચવટી સોસાયટી મેઇન રોડ ભુતીયા બંગ્લાની સામે ઓસીયન સોલીટેર એપાર્ટમેન્ટ ફલેટ નં.૫૦૧ જામનગર મુળ રહે.રાજપરા ગામ તા.ઉપલેટા જી. રાજકોટ મો.નં.૯૮૭૪૬ ૯૯૯૯૯, ૯૮૨૬૩ ૦૦૦૦૯
(૨) મયુરસિંહ ઉર્ફે લાલો ભરતસિંહ સોઢા જાતે.દરબાર ઉ.વ.૨૭ ધંધો. પ્રાઇવેટ નોકરી રહે મચ્છરનગર શેરી નં.૦૪ રૂમ નં.૧૮ જામનગર મુળ રહે.ઢંઢા ગામ તા.જી.જામનગર મો.નં.૯૮૫૬૩ ૯૯૯૯૭
(૩) સત્યજીતસિંહ યોગેન્દ્રસિંહ જાડેજા જાતે દરબાર ઉ.વ.૨૪ ધંધો.વેપાર રહે.પટેલ કોલોની શેરી નં.૧૧/૧ સીધ્ધી વિનાયક એપાર્ટમેન્ટ ફલેટ નં.૩૦૧ જામનગર મુળ રહે ભાવાભી ખીજડીયા તા.કાલાવડ જી.જામનગર મો.નં. ૯૪૮૪૫ ૭૭૭૭૭, ૭૫૭૫૮ ૧૪૯૪૦
આરોપીઓનો ગુન્હાહીત ઇતીહાસ:
આરોપી મયુરસિંહ ઉર્ફે લાલો ભરતસિંહ સોઢા વિરૂધ્ધના ગુન્હાઓ (૧) જામ સીટી બી ડીવી પ્રોહી.ગુ.ર.નં-૭૧૮/૨૦૧૫ પ્રોહી કલમ-૬૫(અ) તથા
(૨) જામ સીટી બી ડીવી પો.સ્ટે. સે.ગુ.ર.નં-૧૩૬/૨૦૧૬ ઇ.પી.ક.કલમ-૫૦૬(૨) તથા
(૩) જામ સીટી બી ડીવી. પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં-૨૬૧/૨૦૧૬ પ્રોહી કલમ-૬૫(અ) તથા
(૪) જામ સીટી બી ડીવી. પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં-૮૫/૨૦૧૭ પ્રોહી કલમ-૬૫(અ) તથા
(૫) જામ સીટી બી ડીવી પોસ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૨૩૯/૨૦૧૭ પ્રોહી કલમ-૬૫(અ) તથા
(૬) જામ પંચ બી પો.સ્ટે. ફ.ગુ.ર.નં-૪૪/૧૯ ઇ.પી.કો.૩૯૨, આમર્સ એકટ મુજબ તથા
(૭) જામ સીટી બી ડીવી. પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૦૨૦૦૯૨૦૧૧૨૬/૨૦૨૦ જુ.ધા. કલમ-૧૨
આરોપી સત્યજીતસિંહ યોગેન્દ્રસિંહ જાડેજા વિરૂધ્ધના ગુન્હાઓ
(૧) જામ પંચ બી ડીવી પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નંબર-૪૪/૨૦૧૯ ઇ.પી.કો કલમ-૩૮૬,૩૯૨,૪૨૭,૫૦૪,૫૦૬(૨) ૫૦૪,૧૧૪ તથા આર્મ્સ એકટ ૨૫(૧-એ), ૨૯ તથા મનીલેન્ડ એકટ કલમ-૫-૩૩ મુજબ
(૨) સુરત શહેર ડી.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૦૦૧૫૨૫૦૦૬૪/૨૦૨૫ બી.એન.એસ. કલમ-૩૩૬(૨), ૩૩૭૩૩૮, ૩૩૯, ૩૪૧, ૫૪ તથા આર્મસ એકટ કલમ-૨૫(૧-બી)(એ), ૨૭, ૨૯, ૩૦ મુજબ તા.૦૯/૦૪/૨૦૨૫
આરોપી વનરાજસિંહ પ્રવિણસિંહ વાળા વિરૂધ્ધના ગુન્હાઓ
(૧) જામનગર સીટી બી ડીવી. પો.સ્ટે. સે. ગુ.ર.નં.૦૩૪૩/૨૦૧૪ આર્મ્સ એકટ ૨૫(૧)એ,૧એએ મુજબ તથા
(૨) જામનગર સીટી બી પો.સ્ટે. ફ.૧૫૩/૧૫ ઇ.પી.કો કલમ-૪૩૬ તથા
(૩) જામનગર સીટી બી પો.સ્ટે. સે.૧૫૨/૧૬ એમ.વી.એકટ ૧૮૫ તથા
(૪) જામનગર સીટી બી પો.સ્ટે. સે.૩૩૫/૦૮ એમ.વી.એકટ ૧૮૫ તથા
(૫) જામનગર જોડીયા પો.સ્ટે. ફ.ગુ.ર.નં-૧૩/૨૦૧૪ ઈ.પી.કો. ક.૩૭૯, ૧૧૪ તથા
(૬) જામનગર પંચ બી પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૪૪/૧૯ ઇ.પી.કો. કલમ-૩૯૨, આમર્સ એકટ મુજબ
(૭) સુરત શહેર ડી.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૦૦૧૫૨૫૦૦૬૪/૨૦૨૫ બી.એન.એસ. કલમ-૩૩૬(૨), ૩૩૭
૩૩૮, ૩૩૯, ૩૪૧, ૫૪ તથા આર્મસ એકટ કલમ-૨૫(૧-બી)(એ), ૨૭, ૨૯, ૩૦ મુજબ તા.૦૯/૦૪/૨૦૨૫
(7:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
