News of Sunday, 27th April 2025
અકિલા ન્યુઝ : ગોંડલમાં અલ્પેશ કથીરિયાના કાફલાની ગાડીયોમાં તોડફોડ બાદ અલ્પેશ કથીરિયાએ કહ્યું લોકશાહીમાં વિરોધ થવો જોઈએ પણ જે રીતે હિંસાગિરી થઇ રહી છે રેલી રોકવાનું, લોકને માર મારવાનુ તો ખરેખર ગોંડલ મિર્ઝાપુર હતુંએ સાબિત થઇ ગયું, તો જીગીષા પટેલે કહ્યું હું ભારતીય જનતા પાર્ટીને પુછું છું કે તમારે આવા હત્યારાઓની શું જરૂર છે. : જુઓ વિડીયો

(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
