<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th April 2025

અકિલા ન્યુઝ : ગોંડલમાં અલ્પેશ કથીરિયાના કાફલાની કારમાં તોડફોડ બાદ જ્યોતિરાદિત્યસિંહ જાડેજા પોતાના સમર્થકોને સમજાવવા અપીલ કરી કહ્યું આ ગોકુળીયા ગોંડલના લોકોનો જવાબ છે, ગોંડલની જનતા શિસ્તબદ્ધ રીત હજારોની સંખ્યામાં વિરોધ કરવા રોડ પર ઉતર્યા છે. : જુઓ વિડીયો

(12:03 PM IST)