<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th April 2025

વડ વાજડી ના ૩૭ વર્ષ ના યુવાન દિગ્વિજયસિંહ ભગવાનજી ખેરડીયા નુ હાર્ટ એટેક આવતા મૃત્યુ

લોધિકા: વડ વાજડી ગામ ના નવયુવાન પડધરી  તેજરી ઓફિસમાં નોકરી કરતા દિગ્વિજયસિંહ ભગવાનજી ખેરડીયા ઉ.વ.૩૭ ને ગત રાત્રે હાર્ટ અટેક નો હુમલો આવતા અવસાન એક દિકરો એક દિકરીએ પિતાની છત્રછાયા ગુમાવી નાના એવા વડ વાજડી ગામમાં  શોકનું મોજું છવાઈ ગયેલ છે

(12:07 PM IST)