<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

મોરબીના પ્રેમજીનગર પાસે ડમ્પર ભળ ભળ સળગ્યું.

સાંજના સમયે એક ડમ્પરના ટાયર સળગ્યા: જોતજોતામાં આ આગ ડમ્પરમાં પ્રસરી ગઈ

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીના રફાળેશ્વર અને મકનસર વચ્ચે મેલડી માતાજીના મંદિર સામે આજે સાંજના સમયે એક ડમ્પરના ટાયર સળગ્યા હતા. જોતજોતામાં આ આગ ડમ્પરમાં પ્રસરી ગઈ હતી. આ મામલે ફાયર વિભાગને જાણ થતાં ફાયરની ટીમે ઘટના સ્થળે દોડી જઈ પાણીનો મારો ચલાવ્યો હતો.


 

(8:22 PM IST)