દિલ્હી-ગોવા ઇન્ડિગો ફ્લાઇટનું મુંબઈમાં હવામાં એન્જિન ફેલ થતા ખતરનાક ઇમરજન્સી લેન્ડિંગ : ૧૭ મિનિટ સુધી એક એન્જિન પર રહી હવાઈ સફર : મુસાફરોમાં ફેલાયો ભારે ગભરાટ : ફ્લાઇટ નંબર 6E-2612 માં દિલ્હીથી ઉડાન ભર્યા બાદ જ સર્જાઈ ટેકનિકલ ખામી : પાઈલટોની કુશળતાથી મુંબઈ એરપોર્ટ પર સુરક્ષિત ઉતરાણ : તાજેતરમાં વધતી વિમાન ખામીઓ પર DGCA દ્વારા સઘન તપાસનો આદેશ: એરલાઈન્સની સલામતી પર સવાલો11:48 PM IST
નિમિષા પ્રિયા કેસમાં પીડિત પરિવારે બ્લડ મનીનો ઇનકાર કર્યો: સરકારે કહ્યું - પ્રયાસો હજુ પણ ચાલુ : પીડિત પરિવારનો કોઈપણ સમાધાન કે માફી માંગવાનો ઇનકાર :મૃતકના ભાઈ અબ્દુલ ફત્તાહ મહદીએ કહ્યું છે કે તે કોઈપણ પ્રકારનું વળતર ઇચ્છતો નથી. નિમિષાને હત્યાની સજા થવી જોઈએ, એટલે કે તેને ફાંસી આપવી જોઈએ12:29 AM IST
ટેસ્લા ડ્રાઇવ કરી વિધાન ભવન પહોંચ્યા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે : મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મુંબઈના બીકેસીમાં ભારતના પ્રથમ ટેસ્લા શોરૂમનું ઉદ્ઘાટન પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈક સાથે કર્યું. બન્નેએ નવી લૉન્ચ થયેલી કારનો વ્યવહારુ અનુભવ મેળવવા માટે કારનું અનાવરણ કર્યું અને વાહનમાં બેઠા 10:43 PM IST
વિદેશી રોકાણકારો ભારે વેચાણ કરી રહ્યા છે : DII એ રોકડ સેગમેન્ટમાં રૂ. 1,223.55 કરોડની ચોખ્ખી ખરીદી કરી : FII એ રોકડ સેગમેન્ટમાં રૂ. 1858.15 કરોડનું ચોખ્ખું વેચાણ કર્યું : FII છેલ્લા 4 મહિનાથી રોકડ સેગમેન્ટમાં માસિક ધોરણે ચોખ્ખા ખરીદદારો રહ્યા : DII એ આ મહિને અત્યાર સુધીમાં કુલ રૂ. 16,969 કરોડના શેર ખરીદ્યા10:41 PM IST
કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયાના પ્રયાસો ફળ્યા : સરડીયા-વાંસજાલિયા નવી રેલવે લાઇનના અંતિમ સ્થાન સર્વેને મંજૂરી : સૌરાષ્ટ્રના ઔદ્યોગિક, સામાજિક અને આર્થિક વિકાસને મળશે વેગ : રેલવે બોર્ડ દ્વારા પશ્ચિમ રેલવે ઝોન હેઠળ ૪૫ કિલોમીટર લાંબી નવી લાઇનને લીલી ઝંડી : સોમનાથ - દ્વારકા - ઓખા - પોરબંદરને મળશે વધારાનો અને ટૂંકો માર્ગ : તીર્થયાત્રીઓ માટે મુસાફરી બનશે વધુ સુગમ9:57 PM IST
સોનામાં આગામી મોટો દાવ : સેન્ટ્રલ બેંકોની અસાધારણ ખરીદીને કારણે InCred Equities એ $5,000 ના લક્ષ્યાંકની આગાહી કરી! : ટ્રમ્પે ચેતવણી આપી કે ડોલરથી દૂર થવાનો પ્રયાસ કરનાર દેશો પર યુએસ ૧૦૦% આયાત ટેરિફ લાદશે : ડી-ડોલરાઇઝેશનની વધતી પ્રક્રિયામાં સોનું વૈકલ્પિક રિઝર્વ તરીકે પસંદગીનું માધ્યમ બન્યું : કેન્દ્રીય બેંકો દ્વારા વાર્ષિક ૧,૦૦૦ ટનથી વધુ સોનાનો ઉમેરો : ભૌગોલિક રાજકીય અસ્થિરતા વચ્ચે ભાવ $૩,૩૩૫ થી $૩,૫૦૦ ને સ્પર્શ્યા : $૫,૦૦૦ સુધી પહોંચવાની શક્યતા!9:44 PM IST
રોકાણકારોની બલ્લે-બલ્લે : MP મટિરિયલ્સ કોર્પના શેરમાં ૪ ટ્રેડિંગ દિવસમાં ૧૦૦%નો જબરદસ્ત ઉછાળો : પેન્ટાગોનના ૪૦૦ મિલિયન ડોલરના રોકાણથી શેરબજારમાં ઐતિહાસિક તેજી : ૨.૭ લાખ કરોડનો બમ્પર ફાયદો! : યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ બન્યું કંપનીનું સૌથી મોટું શેરહોલ્ડર : ચીનની 'રેર અર્થ' પરની પકડ તોડવાની અમેરિકાની વ્યૂહાત્મક ચાલ : એપલ સાથેના ૫૦૦ મિલિયન ડોલરના સોદાથી પણ શેરમાં જોડાશે વધુ ઉછાળો : ૨૦૨૮ સુધીમાં વિશાળ મેગ્નેટ પ્લાન્ટ કાર્યરત થશે7:45 PM IST
રશિયાએ એન્ટાર્કટિકામાં શોધી કાઢ્યો "કાચા તેલનો મહાસાગર" : ૫૧૧ અબજ બેરલના વિશાળ ભંડારથી સાઉદી અરેબિયાની બાદશાહત ખતમ થવાની ભીતિ! : વિશ્વ શક્તિઓ વચ્ચે નવા સંઘર્ષના મંડાણ? : બ્રિટીશ એન્ટાર્કટિક ક્ષેત્ર હેઠળ વેડેલ સાગરમાં રોસજીઓ દ્વારા રેકોર્ડબ્રેક તેલ ભંડારની શોધ : 1959ની એન્ટાર્કટિક સંધિનું ઉલ્લંઘન થવાનો ભય : રશિયાનો વૈજ્ઞાનિક સર્વેનો દાવો નિષ્ણાતો માટે શંકાસ્પદ : ભવિષ્યમાં કુદરતી સંસાધનો માટે વૈશ્વિક સંઘર્ષ અને ભયાવહ પર્યાવરણીય વિનાશની ચેતવણી!6:39 PM IST
આરએસએસથી પ્રેરણા લઈને જાપાનમાં શરૂ થયું હિન્દુ સ્વયંસેવક સંઘ જાપાન : “હિન્દુ સ્વયંસેવક સંઘ (જાપાન) જાપાની સમુદાયમાં હિન્દુ સંસ્કૃતિ, મૂલ્યો અને પરંપરાઓનું જતન અને પ્રોત્સાહન આપશે :સંસ્કાર, સેવા અને સંગઠનના સિદ્ધાંતો દ્વારા વ્યક્તિગત વિકાસ માટે પ્રતિબદ્ધ વ્યક્તિઓનું એક મજબૂત નેટવર્ક બનાવવાનો પ્રયાસ 6:28 PM IST
અંતરિક્ષથી ધરતી પર આવતા જ 'ક્રુ ડ્રેગન' યાને પકડી ભીષણ આગ: 2000°C તાપમાનમાં પણ શુભાંશુ શુક્લા કેવી રીતે બચ્યા? જાણો અનોખી ટેકનોલોજી! : જે રીતે યાન પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે, ત્યારે તે ઉપરના સ્તરો સાથે અથડાય છે, જેના કારણે ખૂબ જ ઝડપી ઘર્ષણ થાય અને ગરમી ઉત્પન્ન કરે જાણે કે આગ લાગી હોય.5:49 PM IST
૧૪ વર્ષમાં ૧૧.૭ કરોડના મોત પણ આધાર નંબર ડિલીટ થયા માત્ર ૧.૧૫ કરોડ : RTIમાંથી ચોંકાવનારો ખુલાસોઃ આધાર જારી કરતી સંસ્થા UIDAI એ છેલ્લા ૧૪ વર્ષમાં ફક્ત ૧.૧૫ કરોડ આધાર નંબરો નિષ્ક્રિય કર્યા છે, જ્યારે આ સમયગાળા દરમિયાન દેશમાં લગભગ ૧૧.૭ કરોડ લોકોના મોત થયા છે : RTIના જવાબથી સ્પષ્ટ થાય છે કે UIDAI પાસે ન તો આધાર વગરના લોકોનો કોઈ અંદાજ છે, ન તો મળત લોકોના આધારને નિષ્ક્રિય કરવા માટે કોઈ અસરકારક સિસ્ટમ છે. આ અસમાનતાએ આધાર ડેટાની વિશ્વસનીયતા અને તેને અપડેટ ન કરવા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા10:40 AM IST
ટ્રમ્પ ૧૦૦ દેશો પર ટેરિફ લાદવાના મૂડમાં: ગરીબોને પણ નહીં છોડે : ભારત, ચીન અને યુરોપ જેવા સમૃદ્ધ દેશો પર ટેરિફ લાદ્યા બાદ, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે ગરીબ અને નાના દેશો પર ટેરિફ લાદવાની તૈયારી કરી : ટ્રમ્પે આફ્રિકન દેશો પર ૧૦ ટકાથી વધુ ટેરિફ લાદવાની પણ વાત કરી છે ક્રૂર, નિર્દયી શાસક હતો બાબર NCERTની બુકમાં ધોરણ- આઠના સોશિયલ સાયન્સના પુસ્તકમાં મુઘલ શાસક બાબરને ‘ક્રૂર અને નિર્દયી શાસક' તરીકે દર્શાવવામાં આવ્યો3:45 PM IST
સ્પ્રાઉટ સલાડ, ગ્રીલ્ડ ચિકન, રાગી બાજરી ઇડલી અને ખીર : હવે સાંસદો સ્વસ્થ ખોરાક ખાશે, સંસદ કેન્ટીનનું મેનુ બદલાયું :સાંસદોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને, સંસદ કેન્ટીન માટે એક નવું મેનુ તૈયાર કરવામાં આવ્યું: આમાં, ખાંડ મુક્ત ખોરાક અને બાજરી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, ઉપરાંત, હવે ઉચ્ચ પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર ખોરાક પીરસવામાં આવશે3:44 PM IST
મહત્વના સમાચારો ઉડતી નજરે9:21 AM IST
નોન-વેજ દૂધ શું છે? જેના કારણે ભારત અને અમેરિકા વચ્ચે મતભેદ : બંને દેશ વચ્ચેનો વેપાર અટવાયો : અમેરિકામાં, ગાયોને માંસ ધરાવતા ઉત્પાદનો ખવડાવવામાં આવે : ગાયોને ડુક્કર, માછલી, ચિકન, ઘોડા અને બિલાડી કે કૂતરાના ભાગો પણ ખવડાવી શકાય છે : તેમને પ્રોટીન અને ચરબી વધારવા માટે પ્રાણીઓનું લોહી પણ આપવામાં આવે છે: ભારત માટે 'બિન-વાટાઘાટોપાત્ર લક્ષ્મણરેખા' છે તે તેના ગ્રાહકોનું રક્ષણ કરવા માંગે છે10:05 PM IST
કેદીઓને મોંઘો ખોરાક ન મળવો એ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન નથી: સુપ્રીમ કોર્ટે કહ્યું - જેલો લઘુત્તમ સ્વતંત્રતા માટે બનાવવામાં આવી છે : સુપ્રીમ કોર્ટે જેલને સુધારાત્મક સંસ્થા તરીકે વર્ણવી કે નાગરિક સમાજની સુવિધાઓનો વિસ્તાર તરીકે ન ગણાવવા કહ્યું : રાજ્યની જવાબદારી છે કે તે સુનિશ્ચિત કરે કે અપંગો સહિત તમામ કેદીઓને તબીબી પ્રમાણપત્રને આધીન પૂરતો, પૌષ્ટિક અને તબીબી રીતે યોગ્ય ખોરાક મળે.10:30 PM IST
ન્યૂયોર્ક અને ન્યુ જર્સીમાં વિનાશક ફ્લેશ ફ્લડિંગ : રસ્તાઓ બંધ, સબવે સેવાઓ ખોરવાઈ : ન્યુ જર્સીમાં કટોકટી જાહેર કરાઈ! : જુઓ વિડીયો : ત્રિ-સ્ટેટ વિસ્તારમાં ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કર્યું : સબવે સ્ટેશનો જળબંબાકાર : મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ, લોકો અટવાયા : ન્યુયોર્ક સિટી ઇમરજન્સી મેનેજમેન્ટ દ્વારા સાવચેતીના પગલાં લેવા અપીલ10:39 PM IST
પાંચ વર્ષ સુધી વીજળી ફ્રી , કોઈ બિલ નહીં : ઇંડા ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર બનવા માટે યોગી સરકારનો મોટો નિર્ણય : સરકાર વ્યવસાય માટે લોનની વ્યવસ્થા કરશે અને સાત ટકા સુધીનું વ્યાજ પણ ચૂકવશે :જો કોઈની પાસે જમીન નથી અને તે જમીન ખરીદવા માંગે છે, તો તેના પર કોઈ સ્ટેમ્પ ડ્યુટી લાગશે નહીં. તેની સ્ટેમ્પ ડ્યુટીનો ખર્ચ પશુપાલન વિભાગ ભોગવશે. 10:51 PM IST

બચાવ કામગીરી

બેટમાં પરિવર્તિત ઘાટ....

હમ તો ઐસે હૈ ભૈયા.....

જળપ્રલય....
અકિલા સોશ્યિલ મીડિયાઅમદાવાદમાં દેશી દારૂ અને નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા ખાસ નાર્કોટિક્સ સ્કવોડની રચના : દરેક પોલીસ સ્ટેશનમાં ૪ કર્મચારીઓની ટીમ કરશે કાર્યવાહી : ગંભીર ગુનાઓમાં નોંધપાત્ર ઘટાડો : પોલીસ કમિશનર જી.એસ. મલિકે ક્રાઈમ કોન્ફરન્સમાં ગુનાખોરીના આંકડા રજૂ કર્યા : ૨૦૨૩ થી ૨૦૨૫ દરમિયાન ખૂન, લૂંટ, ચોરી જેવા ગુનાઓમાં સતત ઘટાડો નોંધાયો : લોકભાગીદારીથી સ્થાપિત ૨૨,૭૭૪ CCTV કેમેરાથી ચોરીના ગુના ઉકેલવામાં ૧૦૦% સફળતા9:36 PM IST
રાજ્યના વિકાસને ગતિ આપતા હાઈ પ્રાયોરિટી પ્રોજેક્ટ્સની કામગીરી પ્રગતિની સમીક્ષા :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ : રાજ્ય સરકારના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની કામગીરીની સમીક્ષાના ઉપક્રમમાં અંદાજે રૂ.૧૧,૭૩૫ કરોડના બહુવિધ ૧૨ પ્રોજેક્ટ્સની સર્વગ્રાહી સમીક્ષા કરાઈ8:24 PM IST
ક્ષતિગ્રસ્ત રસ્તાઓ અને ખાડાઓ માટે જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આદેશથી રાજ્ય સરકારની કડક કાર્યવાહી : બેદરકારી દાખવનાર કોઈપણ કોન્ટ્રાક્ટરને બક્ષવામાં આવશે નહીં; કડકમાં કડક કાર્યવાહી કરાશે : ડિફેક્ટ લાયાબિલિટી પીરિયડ (DLP) હેઠળના ક્ષતિગ્રસ્ત રોડ-રસ્તાની મરામત કામગીરી સત્વરે અને સ્વખર્ચે પૂર્ણ કરવા સંબંધિત કોન્ટ્રાક્ટરોને નોટીસ અપાઈ : કેટલાક કોન્ટ્રાક્ટરોને દંડ પણ કરવામાં આવ્યા 4:26 PM IST
આદિજાતિ નાગરિકોના આરોગ્યની વધુ તંદુરસ્તી માટે ટ્રાઇબલ જિનોમ સિક્વન્સિસનો પ્રોજેક્ટ લોન્ચ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય: ડૉ. કુબેર ડીંડોર :આદિજાતિ મંત્રી તથા રાજ્ય આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં ટ્રાઇબલ જિનોમ પ્રોજેક્ટ અંગે ગાંધીનગર ખાતે સંવાદ યોજાયો : ગુજરાતમાં બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર-GBRC દ્વારા આ પ્રોજેક્ટનું અમલીકરણ થશે : ગુજરાતનાં ૧૭ જિલ્લાઓમાંથી વિવિધ આદિજાતિ સમુદાયમાંથી ૨,૦૦૦ વ્યક્તિઓનું જીનોમ સિક્વનસિંસ કરાશે4:15 PM IST
સુરત મહાનગરપાલિકાનું AI આધારિત સ્માર્ટ માર્ગ વ્યવસ્થાપન મોડેલ દેશભરના શહેરો માટે પ્રેરણારૂપ : 4,300 કેમેરા દ્વારા રસ્તાના ખાડા, પાણી ભરાવ અને ટ્રાફિક પર 24x7 “રિયલ ટાઈમ” નજર : ICCC સેન્ટર દ્વારા ટેક્નોલોજીનો અદભૂત ઉપયોગ : ખાડા શોધવા અને ટ્રાફિક જામની તાત્કાલિક જાણ કરવા માટે AI આધારિત સિસ્ટમ કાર્યાન્વિત : IT ડાયરેક્ટર જીગર પટેલે ભવિષ્યના માર્ગ આયોજન માટે ડેટાના મહત્વ પર ભાર મૂક્યો7:21 PM IST
પ્રજાને અહેસાસ થયો કે પોલીસ એક્ટિવ છે, ગુનેગારોની માનસિક તાકાત તૂટવા લાગી છે : બે દશકાથી વધુ વોન્ટેડ આરોપીઓ પકડવા સુરતમાં PCB, SOG, DCBના માધ્યમથી પોલીસ કમિશનર દ્વારા ચલાવતું અભિયાન રેકોર્ડ તોડી રહ્યું છે : ૨૮, ૨૪, ૨૦ વર્ષ પછી આરોપીઓ પાતાળમાં છુપાયા હોય અર્થાત્ દેશના કોઈ પણ રાજ્યમાં હોય ટીમો આકાશ પાતાળ એક કરે છે: ડીસીપી ભાવેશ રોજીયા ટીમ હોય કે ડીસીપી રાજદીપસિંહ નકુમ ટીમ હોય કે પછી pcb પીઆઇ આર. એસ સુવેરા અને sog પીઆઇ અશોક ચોૈધરી ટીમ થાકયા વગર આદુ ખાઈ પાછળ પડ્યા છે વાયરલ અભિયાનની ભીતરી કથા10:18 AM IST
રોંગ સાઇડ ડ્રાઇવિંગ ન અટકાવી શકે તો તંત્ર કાયદાનો અમલ કરાવવાનું બંધ કરી દેઃ હાઈકોર્ટ : બેફામ ટ્રાફિક અને આડેધડ પાર્કિંગની સમસ્યા પ્રત્યે ભારે ઉદાસીનતા દાખવતા હાઇકોર્ટે ઊધડો લીધો : તમારી બાહેંધરી હતી કે ટ્રાફિક સમસ્યા સુધરશે પરંતુ એ તો બદથી બહ્તર થઈ રહી છે, હવે જવાબદાર અધિકારી સામે કન્ટેમ્પ્ટના ચાર્જ ફ્રેમ કરીશું: હાઇકોર્ટ9:53 AM IST
ગુજરાતમાં ૨.૮૨ લાખથી વધુ સર્વે નંબરો જુની શરતમાં જાહેર : મહેસૂલ વિભાગ દ્વારા પ્રજાભિમુખ વહીવટ અને પ્રક્રિયાઓના સરળીકરણની ઝુંબેશ તેજ : અધિક મુખ્ય સચિવ ડો. જયંતિ રવિએ વિડીયો કોન્ફરન્સ દ્વારા કરી સમીક્ષા : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નિર્દેશ હેઠળ કાર્યરત મહેસૂલ વિભાગ : અનધિકૃત ધાર્મિક બાંધકામો હટાવવા અને જમીન ફાળવણીના કાર્યો ઝડપી બનાવવા પર ભાર6:53 PM IST
રાજ્યમાં અકસ્માત પ્રભાવિત ૮૨ બ્લેકસ્પોટ પર ગત વર્ષે એક પણ અકસ્માત થયો નથી: વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી : વાહન વ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતા હેઠળ ગુજરાત માર્ગ સલામતી સત્તામંડળની બેઠક યોજાઈ:માર્ગ સલામતી અંગે જાગૃતિ કેળવવા ઉત્કૃષ્ટ કામગીરી કરનારને ‘ગુજરાત સ્ટેટ રોડ સેફ્ટી એવોર્ડ-૨૦૨૪’ એનાયત:અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડનારને “રાહવીર યોજના” હેઠળ રૂ. ૨૫,૦૦૦ પુરસ્કાર6:18 PM IST
ગુજરાતની જૂની આઠ મહાનગરપાલિકામાં યુદ્ધના ધોરણે રોડ-રસ્તાઓની મરામતની ૯૯ ટકાથી વધુ કામગીરી પૂર્ણ : ૧૭ મહાનગરપાલિકાઓમાં રોડ-રસ્તા સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ : મહાનગરપાલિકાઓમાં કુલ ૬૫૯ કિ.મી.ના બિસ્માર રોડમાંથી ૫૭૭ કિ.મી.ના રોડની મરામત તેમજ ૧૬,૮૩૨ માંથી ૧૬,૬૬૫ ખાડા પૂરી દેવાયા ; નાગરિકો દ્વારા રોડ-રસ્તા, પોટહોલ્સ, ભૂવા-ખાડા, વોટર લોગીંગ જેવી કુલ ૧૬,૬૬૧ ફરિયાદોમાંથી ૧૫,૨૮૨ ફરિયાદોનો હકારાત્મક નિકાલ4:28 PM IST
ગંભીરા બ્રિજના નવા વધારાના બ્રિજ માટે ટેન્ડર બહાર પડાયું : એક વર્ષમાં રૂ. ૨૧૨ કરોડના ખર્ચે તૈયાર થશે નવો બ્રિજ: પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ : એક અઠવાડિયામાં રાજ્યના ૧૮૦૦ થી વધુ નાના-મોટા પુલોની સ્થળ મુલાકાત લઈ ઇન્સ્પેક્શન કરાયું:૧૩૩ પુલો સાવચેતીના ભાગરૂપે બંધ કરાયા :કુલ ૧.૧૯ લાખ કિ.મી.થી વધુ લંબાઈ ધરાવતા રસ્તાઓ પૈકી ભારે વરસાદના લીધે કુલ માર્ગોના ૨.૫ ટકા ક્ષતિગ્રસ્ત રસ્તાઓ પર ૫૬.૨૭ ટકા પેચવર્કની કામગીરી પૂર્ણ6:11 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિર્દેશ હેઠળ રાજ્યમાં નર્મદા કેનાલ પર સ્થિત ૨,૧૧૦ પુલોનું સઘન વિઝ્યુઅલ નિરીક્ષણ અભિયાન : જોખમી જણાઈ આવેલા 0૫ પુલ સંપૂર્ણપણે બંધ અને ૦૪ પુલોને ભારે વાહનો માટે પ્રતિબંધિત : ૩૬ પુલોને તાત્કાલિક અસરથી મરામત કામગીરી માટે બંધ કરવા સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને સૂચનાઓ અપાઈ : વિવિધ પુલોની પણ ટેક્નિકલ તપાસ અને તેની ગુણવત્તા સુનિશ્ચિત કરવામાં આવી4:25 PM IST
રાજકોટ-મુંબઇના ભેજાબાજોએ જુદા-જુદા રાજયોના ગેમીંગના રવાડે ચડેલા લોકોના ૧૨.૫૦ કરોડ ઉસેડી લીધાઃ ૫ ની ધરપકડ : સાયબર ફ્રોડ અંગે સરકારના સમન્વય પોર્ટલ અને સી.આઇ.ડી. ઇનપુટ પરથી રાજકોટ સાયબર ક્રાઇમના પી.આઇ. એમ.એ. ઝણકાત, પી.આઇ. ડોબરીયાની ટીમની કાર્યવાહીઃ જુદા-જુદા રાજયોમાં થયેલી છેતરપીંડીની ફરિયાદોમાં ઉપયોગમાં લેવાયેલા ખાતાઓ અંગે પોર્ટલ પર માહિતી પ્રસિધ્ધ થાય છે : નોટરી જીજ્ઞાશા બાંભવાની સંડોવણી અંગે ઉંડી તપાસ બાદ થશે ધરપકડની કાર્યવાહી2:39 PM IST
રવિ-ઋષિ સોસાયટી પાછળ ગંદકી-દારૂ મુદ્દે લોકો ત્રાટકશે : ડિમોલીશનના સૂરસૂરિયાઃ માથાભારે તત્વોએ ફરી બાંધકામો કરી લીધા : હજાર લોકોના ટોળા દારૂના અડ્ડા પર ત્રાટકીને તેના વીડિયો ગૃહમંત્રી, મુખ્યમંત્રીને મોકલવા એલાન : ગંદકી -દારૂથી ધર્મનગરના ર૦ હજાર લોકો ત્રાહીમામ હવે રજૂઆત ન કરવા નિર્ણય : ભયાવહ ગંદકીથી લોકો ત્રાહીમામ : રોગચાળો ફાટવાની સંભાવના : દારૂડિયા-દારૂના ધંધાર્થીઓ બેફામઃ ખુલ્લેઆમ ધંધા-દાદાગીરી : જનતા રેડ કરીને લોકો પોલીસનું નાક કાપશે : તંત્રની નિસ્ક્રીયતાથી તીવ્ર આક્રોશ : અધિકારીઓ-કોર્પોરેટરના ઘેર ગંદકી સાથે હલ્લો કરવા એલાન 3:09 PM IST
રાજકોટના હનુમાન મઢી ચોકમાં છાત્રાનું ડમ્પરની ઠોકરે મોત : જુઓ વિડીયો : સવારના પ્હોરમાં કરૂણ બનાવઃ અકસ્માત સર્જી ચાલક ડમ્પર મુકી ભાગી ગયોઃ બજરંગવાડીમાં રહેતી કણસાગરા કોલેજની છાત્રા જુહી નળીયાપરા (ઉ.વ.૧૯) તેની બહેનપણી નીશા રાણંગા સાથે જતી હતી ત્યારે બનાવઃ નિશાનો બચાવઃ દિકરીના મોતથી બજરંગવાડીના પ્રજાપતિ-નળીયાપરા પરિવારમાં શોકની કાલીમા2:39 PM IST
અંતે શિક્ષણ વિભાગે સૌરાષ્ટ્ર ઝોનના FRC ચેરમેનની નિમણૂક કરીઃ કોંગ્રેસના વિરોધ બાદ સરકારે લીધેલો નિર્ણય : સૌરાષ્ટ્ર ઝોનમાં ખાનગી શાળાઓની ફી નિયંત્રણ અંગે ભારે સમયથી અટવાયેલ પ્રક્રિયામાં અંતે પ્રગતિઃ ગઈકાલે રાત્રે ગુજરાત સરકારે નિવૃત્ત જજ શ્રી એન.બી. પીઠવાની સૌરાષ્ટ્ર ઝોનના ચેરમેન તરીકે નિયુક્તિ જાહેર કરી છે1:33 PM IST
ઢોલરાના પાટીયેથી ૪૧.૬૦ લાખનો દારૂ આજીડેમ પોલીસે પકડયો : ૧૨૬૭૨ બોટલો, ટ્રક મળી ૫૧.૬૭ લાખનો મુદ્દામાલ કબ્જેઃ રાજસ્થાનથી દારૂ ભરાયો હતોઃ વ્હોટ્સએપ કોલને આધારે પહોંચાડવાનો હતોઃ બાડમેરના ચાલક પવન માંજુની ધરપકડઃ પોલીસને ગોટે ચડાવવા ખોટી નંબર પ્લેટ લગાવી હતીઃ પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ જે. જી. રાણા, હારૂનભાઇ ચાનીયા, રવિભાઇ વાંક, કિશનભાઇ આહિર અને ટીમની કાર્યવાહીઃ હરપાલસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, પ્રદિપસિંહ ગોહિલની બાતમી12:29 PM IST
જામનગર જિલ્લામા પ્રવાસને વધુ સુગમ બનાવવાના હેતુસર ધ્રોલ, લાલપુર, કાલાવડ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સુધારણા કામગીરી પૂરજોશમાં : જુઓ વિડિયો : ગ્રામ્ય વિસ્તારોમાં ઇટાળા, રાજપર અને સુમરા ગામોમાં પણ રોડ સમારકામની કામગીરી શરૂ કરવામાં આવતા આ કામગીરી પૂર્ણ થતાં આ ગામોના સ્થાનિક રહેવાસીઓને સુવિધાયુક્ત રસ્તાઓ મળશે3:41 PM IST
ગાય અને ભેંસ વર્ગનાં પશુઓમાં વંધ્યત્વ નિવારણ યોજના અંતર્ગત જામનગર જીલ્લાના ૮૦ ગામોમાં આજથી જાન્યુઆરી-૨૦૨૬ સુધી જાતીય આરોગ્ય સારવાર કેમ્પ યોજાયો : જાતીય આરોગ્ય સારવાર કેમ્પ અંતર્ગત પસંદ થયેલ પ્રત્યેક ગામ દીઠ ઓછામાં ઓછા ૫૦ પશુઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે , અને પ્રત્યેક ગામમાં એક મુખ્ય કેમ્પ તથા બે ફોલોઅપ કેમ્પ મળી કુલ ત્રણ કેમ્પ કરાશે3:55 PM IST
કુતિયાણા પંથકમાં સસ્તુ ડીઝલ વેચવાનું કૌભાંડ ? : ચર્ચા મુજબ હોટલના એક હોલમાં મોટો ટાંકો બનાવીને તેની ઉપર ગેરકાયદે ડીઝલ પંપ બનાવ્યો : બજાર કરતા ર૦ રૂપિયા સસ્તુ ડીઝલના બોર્ડ ? : કુતિયાણા મામલતદાર કચેરીએ ડીઝલ કૌભાંડ અંગે ફોન કરતા મામલતદાર ડી.આર. સુમરાએ જણાવેલ કે સસ્તા દરે ડીઝલના વેચાણ અંગે તપાસ કરીને જે કોઇની સંડોવણી હશે તેની સામે કડક પગલા લેશું1:43 PM IST
જૂનાગઢ ઝાંઝરડા ચોકડી ખાતે ભક્તિધામમાં રઘુવંશી બહેનો દ્વારા નાગપંચમીની ઉજવણી : છેલ્લા ૫ વર્ષની જેમ આ વખતે પણ અનિલાબેન ખખર બથિયા દ્વારા નાગદેવતાનું સ્થાપન કરી પૂજન વ્યવસ્થા તેમજ આવનાર દરેક ભાવિકોને ફરાળી નાસ્તો અપાયો : રઘુવંશી બહેનો ઉમટી પડતા જાણે મેળો ભરાયો હોય તેવા દૃશ્યો જલારામ ભક્તિધામ જલારામ મંદિર ખાતે જોવા મળ્યાઃ ભક્તિધામના ટ્રસ્ટી ડો. પી. બી. ઉનડકટ11:29 AM IST
પોરબંદરમાં અસામાજિક તત્વો સામે પોલીસનો સપાટો : કમલાબાગ પોલીસે મહાનગરપાલિકા અને PGVCL સ્ટાફ સાથે મળી સર્વે હાથ ધર્યો : DGPના ૧૦૦ કલાકમાં કાર્યવાહીના નિર્દેશ બાદ તંત્ર હરકતમાં : જુનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા અને પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કડક શિક્ષાત્મક કાર્યવાહી : ગુંડા તત્વોના રહેણાંક મકાનો અને વીજ કનેક્શનોની તપાસ : મદદનિશ પોલીસ અધિક્ષક સાહિત્યા વિ. ના નેતૃત્વમાં ઓપરેશન10:05 PM IST
જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જમીન રી-સર્વે સહિત અન્ય મહેસુલી બાબતો અંગે કાર્યશાળા યોજાઈ : જુઓ વિડીયો : મહેસૂલી અધિકારીઓ જમીન માપણીની પ્રક્રિયાથી માહિતગાર બને તે હેતુથી બાલાચડી ખાતે સમગ્ર માપણી પ્રક્રિયાની રૂબરૂ મુલાકાત દ્વારા ઝીણવટભરી માહિતી અપાઈ:જનહિતલક્ષી કાર્યો માટે સકારાત્મક અભિગમ અપનાવી નાગરિકોની સમસ્યાઓના ત્વરિત અને સંતોષકારક નિરાકરણ અંગે કલેક્ટર દ્વારા માર્ગદર્શન પૂરું પડાયું9:39 PM IST
જામનગર જીલ્લામાં આવેલ વેણુ નદી પર મેજરબ્રિજનું નિર્માણ થવાથી લોકોની સુવિધામાં વધારો :માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્વારા રૂ.૫કરોડ ૬૦લાખના ખર્ચે મેજરબ્રીજ તથા રસ્તાનું વાઈડનીંગ : જામજોધપુર તાલુકાના કોટડા બાવીશી ગામનું રાષ્ટ્રીય ધોરીમાર્ગો સાથે સરળતાથી જોડાણ થતા કોટડા બાવીશી માતાજી મંદિરે આવતા દર્શનાર્થીઓ તેમજ કૃષિ, વેપાર અને શિક્ષણ ક્ષેત્રે બ્રીજ ઉપયોગી સાબિત થશે3:36 PM IST
મેટોડા પાટીયા સુધી રોડ ઉપર લાઇટ ચાલુ થઇ11:52 AM IST
સૌરાષ્ટ્ર-કચ્છમાં ધુપછાંવ1:44 PM IST
વંથલીના નાનકડા સાંતલપુર ગામના ખેડૂતપુત્રની ઊંચી ઉડાન :NDA પરીક્ષામાં દેશ લેવલે 29 મો રેન્ક મેળવ્યો : આર્મીમાં લેફ્ટિલેન્ડ બની ગામનું ગૌરવ વધારશે.. : પુત્રને અભ્યાસ માટે વડોદરા મોકલ્યો અને પુત્રએ પણ પિતાના વિશ્વાસને સાર્થક કરી NDA પરીક્ષામાં 29 મો રેન્ક મેળવી એક સામાન્ય ખેડૂત પરિવારનું નામ સમગ્ર સૌરાષ્ટ્રમાં રોશન કર્યું 2:35 PM IST
ધોરાજી-જામકંડોરણા-કાલાવડ રોડ ઉપર ભાદર નદી પર વેગડી ગામ નજીક : મેજર બ્રિજનું વિઝયુઅલ ઇન્સપેકશન બ્રિજમાં નુકશાન ભારે વાહનો માટે પ્રતિબંધ જાહેર કર્યો : ૧૯૫૭માં બનેલો ધોરાજી જામનગર સ્ટેટ હાઇવે નો ભાદરનો પુલ હવે જર્જરીત : ધોરાજી-પેઢલા-કેરાળી-ભાદરા-દુધીવદર-જામકંડોરણા રોડ ૩૪ કિ.મી. ઉપર તથા ધોરાજી-સુપેડી-જામટીંબડી-ખજુરડા-જામકંડોરણા રોડ (૪૧ કિ.મી.) ઉપર ટ્રાફિક ડાયવર્ટ11:38 AM IST
આખો દિવસ બેસી રહેતા લોકોના આરોગ્ય જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો રાહતનો ધડાકો: પગનો દુ:ખાવો, અસહ્ય થાક અને નબળા સ્નાયુઓનો રામબાણ ઈલાજ: ઘરે કે ઓફિસમાં માત્ર ૧૫ સેકન્ડની આ કસરત કરતા જ મળશે જબરદસ્ત ફાયદો, ભારે ચર્ચા : પગના દુ:ખાવા અને થાકથી પરેશાન લોકોના છાતીના પાટિયા બેસી જતા હતા, પણ માત્ર ૧૫ સેકન્ડની આ સરળ કસરતનો ચમત્કાર સામે આવતા લોકોમાં ભારે રાહત : ઓફિસની ખુરશી પર બેઠા-બેઠા કે ઘરે પણ આસાનીથી થઈ શકતી કસરતથી નબળા સ્નાયુઓમાં નવો પ્રાણ ફૂંકાતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા6:23 PM IST
આંતરરાષ્ટ્રીય કલા જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: માત્ર એક સૂપના ડબ્બાનું પેઈન્ટિંગ અધધ રૂપિયા ૮૦ કરોડમાં વેચાતા ભારે હાહાકાર : સામાન્ય દેખાતા સૂપના ડબ્બાના ચિત્રની આટલી અકલ્પનીય કિંમત સાંભળીને સામાન્ય માણસોના છાતીના પાટિયા બેસી ગયા: કલાપ્રેમીઓ અને હરાજી બજારમાં બોલીઓનો વરસાદ વરસતા સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
પાકિસ્તાનની આંતરિક રાજનીતિ અને સૈન્ય વર્તુળોમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ભૂકંપ: સેના પ્રમુખ આસિમ મુનીરના 'સિંધ વિભાજન' પ્લાન સામે હજારો સિંધીઓ રસ્તા પર ઉતરી પડતા ભારે હાહાકાર, ગુંજ્યા અલગ 'સિંધુદેશ'ના નારા : કરાચી સહિત સમગ્ર સિંધ પ્રાંતમાં આઝાદીના નારા અને પંજાબની આર્થિક નાકાબંધી કરવાની સીધી ચેતવણીથી પાકિસ્તાની હુકુમતના છાતીના પાટિયા બેસી ગયા: ૪ પ્રાંતોને તોડીને ૧૨ થી ૧૫ નવા પ્રાંત બનાવવાના આસિમ મુનીર અને સરકારના ગુપ્ત પ્લાન સામે જનઆક્રોશનો જ્વાળામુખી ફાટતા સમગ્ર પાકિસ્તાનમાં ભારે ચકચાર6:21 PM IST
ગૃહિણીઓ અને રસોઈના શોખીનો માટે સૌથી મોટો અને સનસનાટીભર્યો રાહતનો ધડાકો: બજારમાંથી લાવેલી કોથમરી આખું અઠવાડિયું રહેશે એકદમ લીલીછમ અને તાજી, કોથમરીને બગડતી અટકાવવાની સાચી અને અસરકારક રીત સામે આવતા ભારે ચર્ચા : ફ્રિજમાં મૂકતાની સાથે જ કોથમરી કાળી પડીને ગળી જવાની સમસ્યાથી પરેશાન ગૃહિણીઓના છાતીના પાટિયા બેસી ગયા હતા, પણ હવે આ ખાસ ટ્રિક્સથી કોથમરી રહેશે એકદમ ફ્રેશ: ડાળખી કાપવાથી લઈને પેપર ટુવેલ અને એરટાઈટ ડબ્બા સુધીની સાચી પદ્ધતિ જાણતા જ ઘરે-ઘરે ભારે ખુશી અને ચકચાર6:05 PM IST
વૈશ્વિક ટેક જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: ચીને એડવાન્સ AI ટેક્નોલોજી તફડાવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થતા સમગ્ર વિશ્વમાં ભારે હાહાકાર : અત્યાધુનિક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ટેક્નોલોજી ચોરી અને તફડાવવાની ઘટનાથી ટેક નિષ્ણાતો, સંશોધકો અને વૈશ્વિક મહાસત્તાઓના છાતીના પાટિયા બેસી ગયા:ડિજિટલ યુગની સૌથી મોટી હડપવાની રમત બહાર આવતા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચકચાર6:04 PM IST
આંતરરાષ્ટ્રીય સ્તરે પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જના મોરચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: COP31નો મહા-ફિયાસ્કો, ઈતિહાસમાં સૌથી લાંબી ચાલેલી યુએન (UN) ક્લાઈમેટ સમિટ કોઈપણ કરાર વિના જ રદ થતા વિશ્વભરમાં ભારે હાહાકાર : દિવસ-રાતની મેરેથોન બેઠકો છતાં કોઈ સર્વસંમતિ ન સધાતા વૈશ્વિક નેતાઓ આમને-સામને આવી ગયા:પર્યાવરણવિદો અને વિકાસશીલ દેશોના છાતીના પાટિયા બેસી ગયા: ક્લાઈમેટ ફંડ અને કાર્બન ઉત્સર્જન મુદ્દે મડાગાંઠ સર્જાતા સમિટ નિષ્ફળ જતા આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ભારે ખળભળાટ6:03 PM IST
મધ્ય પૂર્વમાં વિશ્વયુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: હુથી બળવાખોરો સાઉદી અરેબિયા પર મિસાઈલ અને ડ્રોન લઈને ત્રાટક્યા: આગામી વર્ષે ઇરાન પર નવા હુમલાની ડોનાલ્ડ ટ્રમ્પની સીધી ધમકીથી ભારે હાહાકાર : રિયાધ સહિત સાઉદીના અનેક ઠેકાણાઓ પર મિસાઈલો અને ડ્રોનના મારાથી લોકોના છાતીના પાટિયા બેસી ગયા:૨૦૨૭ માં ઇરાન વિરુદ્ધ નવા હુમલાના ટ્રમ્પના ચેતવણીભર્યા તેવર અને હોર્મુઝની ખાડીમાં વધતા તણાવથી સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: રશિયાના વિમાનો દેખાતા સાઉથ કોરિયાએ ફાઈટર જેટ્સ ઉડાવ્યા: ટાપુ ખાલી કરવાનું એલર્ટ આપી માત્ર ૩ મિનિટમાં પાછું ખેંચતા ભારે હાહાકાર : આકાશમાં રશિયન વિમાનોની હિલચાલ અને સાયરન વાગતા જ સ્થાનિક રહીશોના છાતીના પાટિયા બેસી ગયા:યુદ્ધ ફાટી નીકળવાની દહેશત વચ્ચે અચાનક ખાલી કરવાનો આદેશ અપાતા લોકોમાં નાસભાગ મચી ગઈ:૩ મિનિટ બાદ એલર્ટ પાછું ખેંચાતા સમગ્ર વિશ્વમાં ભારે ચકચાર6:21 PM IST
પાકિસ્તાનમાં ઝેરી હવા અને પ્રદૂષણનો સૌથી ભયાનક અને સનસનાટીભર્યો ધડાકો: શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બન્યું:લાહોરમાં AQI ૫૩૮ પર પહોંચતા વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર બન્યું:પંજાબ પ્રાંત સહિતના શહેરોમાં ભારે હાહાકાર : 'કહના નૌ' વિસ્તારમાં તો પ્રદૂષણનો આંકડો અધધ ૬૦૬ પર પહોંચતા લાખો લોકોના છાતીના પાટિયા બેસી ગયા:WHOની મર્યાદા કરતાં ૧૪ ગણી વધુ ઝેરી હવા ફૂંકાતા આયુષ્ય ૭ વર્ષ ઘટવાની દહેશત:સમગ્ર પાકિસ્તાનમાં ભારે ગભરાટ6:05 PM IST
બજારમાં સોનાના ભાવમાં મોટા કડાકા વચ્ચે ડ્રેગનની સૌથી મોટી અને સનસનાટીભર્યા રમતનો ધડાકો: ચીને સોનાની ખરીદીમાં તોડ્યો તમામ રેકોર્ડ: ગોલ્ડ રિઝર્વનો જથ્થો અધધ સ્તરે પહોંચતા વૈશ્વિક બજારમાં ભારે હાહાકાર : એક તરફ સોનાના ભાવમાં ભારે ઘટાડાથી રોકાણકારોના છાતીના પાટિયા બેસી ગયા, તો બીજી તરફ ચીને તકનો લાભ ઉઠાવીને ટનબંધ સોનું ખરીદી લીધું:ડોલરના દબદબાને પડકાર આપતી ચીનની આ ચાલથી વૈશ્વિક અર્થતંત્ર અને બુલિયન માર્કેટમાં ભારે ખળભળાટ6:04 PM IST
ક્રિકેટ ઇતિહાસમાં ૧૫ વર્ષીય વૈભવ સૂર્યવંશીનું ઐતિહાસિક વાવાઝોડું : માત્ર 52 બોલમાં બેવડી સદી ફટકારી વન-ડે ક્રિકેટનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો! : દોહા ખાતે ACC મેન્સ એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સમાં UAE સામે ઈન્ડિયા A ના ઓપનરે ૨૮ બોલમાં સદી, ૪૦ બોલમાં ૧૫૦ અને ૫૨ બોલમાં ૨૦૦ રન પૂરા કર્યા : ૫૩ બોલમાં ૨૮ છગ્ગા અને ૭ ચોગ્ગા સાથે અણનમ ૨૦૪ રનની તોફાની ઇનિંગ રમી ડી'આર્સી શોર્ટનો ૨૩ છગ્ગાનો રેકોર્ડ તથા ચાડ બોઝનો ૧૦૩ બોલનો વિશ્વ વિક્રમ ધ્વસ્ત કર્યો5:31 PM IST
આ અઠવાડિયે OTT પ્લેટફોર્મ પર મનોરંજનનો મહાધમાકો : Netflix, Prime Video, JioHotstar, Zee5 પર થ્રિલર, હોરર-કોમેડી અને ડ્રામાનો ખજાનો : જુલાઈ ૧૬ થી ૨૦ દરમિયાન નવા શો-ફિલ્મો રિલીઝ! : કેરેબિયન ક્રુઝ પર ગુમ થયેલી મહિલાના રહસ્યથી લઈને યોસેમિટીના જંગલમાં મર્ડર મિસ્ટ્રી : વીર દાસનો ગ્લોબલ કોમેડી સ્પેશિયલ : ધનુષ-રશ્મિકાની 'કુબેરા', કે કે મેનનની 'સ્પેશિયલ ઓપ્સ 2' અને સંજય દત્તની 'ધ ભૂતની' સહિત અનેક ભાષાઓમાં નવા ટાઇટલ દર્શકોને મનોરંજન પૂરું પાડશે7:59 PM IST










































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી






















































































































































































