<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

શાકભાજીના ભાવમાં સિઝન પ્રમાણે નાના-મોટા બદલાવો:જાણો ગોંડલ યાર્ડમાં શાકભાજીના ભાવ

જાણો ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના શાકભાજીના નવા ભાવ

ગોંડલ : શાકભાજીના ભાવમાં સિઝન પ્રમાણે નાના-મોટા બદલાવો જોવા મળતા હોય છે. જેમાં ખાસ કરીને ઉનાળા દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો થતા હોય છે. જેની સીધી અસર ગૃહિણીઓના બઝેટ પર પડતી હોય છે. જાણો ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના શાકભાજીના નવા ભાવ વિશે

(1:54 PM IST)