<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

ગોંડલ માર્કેટયાર્ડમાં જીરાની આવક: જાણો કઈ જણસીની કેટલી આવક એક મણનો નવો ભાવ

જાણો ગોંડલ માર્કેટિંગ યાર્ડના કઠોળ અનાજ સહિતની જણસીના 20 કિલોગ્રામના ભાવ

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ નવી જણસીની આવક થતી હોય છે. તેમજ તે કઠોળ અને અનાજના આજના 20 કિલો ગ્રામનો શું ભાવ છે, કેટલા જથ્થાની આવક થઇ છે

(1:58 PM IST)