News of Thursday, 1st May 2025
અમરેલી પટેલ વિદ્યાર્થી આશ્રમને કાબરીયા પરિવાર દ્વારા આર્થિક અનુદાન

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા., ૧ : અમરેલીની પ્રાચીન શિક્ષણ સંસ્થા શ્રી પટેલ આશ્રમના શૈક્ષણીક કાર્ય અને પ્રવૃતિથી પ્રભાવીત થઇને સુરત સ્થિત ડાયાભાઇ મનજીભાઇ કાબરીયા પરિવાર તરફથી રૂા. રપ હજારનું અનુદાન પ્રાપ્ત થયેલ હોય સંસ્થા પ્રમુખ દિલીપભાઇ સંઘાણી, અશ્વીનભાઇ સાવલીયાએ અનુદાન સ્વીકારી સંસ્થા પ્રત્યેના લગાવ બદલ કાબરીયા પરિવારનો マદયપુર્વક આભાર વ્યકત કરેલ છે તેમ સંસ્થાની યાદીમાં જણાવ્યું છે.
(2:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
