News of Friday, 2nd May 2025
વઢવાણ પ્રાંત અધિકારીની ટીમે ખનીજ વહન કરતા ૪ ટ્રક ઝડપ્યા

વઢવાણઃ પ્રાંત અધિકારીની ટીમ દ્વારા ખોલડીયાદ તેમજ મેકશન સર્કલ પર ચેકીંગ હાથ ધરી ગેરકાયદેસર ખનીજ વહન કરતા ડમ્પરો ઝડપી પાડવામાં આવ્યા હતા. ઓવરલોડ તેમજ પાસ પરમીટ વગર બેલ્કટ્રેપ ભરેલા ૪ ડમ્પરો ઝડપી પાડયા છે. ટીમ દ્રારા ૧.૭૫ કરોડની કિંમતના ૪ ડમ્પરો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. હાઇવે પર ખનીજચોરી પર ઙ્કાંત અધિકારી ટીમ દ્રારા ચેકીંગ હાથ ધરાતા ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
(10:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
