News of Friday, 2nd May 2025
ગોહિલવાડમાં કાળઝાર ગરમી: ભાવનગરનું મહત્તમ તાપમાન 41.6 ડિગ્રી
ગરમીને કારણે શહેરના રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા

ભાવનગર :ગોહિલવાડમાં ગરમી નું જોર વધ્યું છે. આજ નું ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન વધીને 41.6 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 25.8 ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 23% રહ્યું હતું. જ્યારે પવનની ઝડપ 30 km પ્રતિ કલાકની રહી છે. ગરમીને કારણે શહેરના રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા હતા.
(8:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
