News of Saturday, 3rd May 2025
ગોંડલ મા યાર્ડ માવઠાની આગાહીના પગલે સતર્ક : લાલ-સફેદ ડુંગળીની આવક જરૂરિયાત મુજબ કરવા સૂચના : જૂઓ વિડીયો
યાર્ડમાં ખુલ્લા પડેલ જણસીઓ ને છાપરામાં મૂકવા અને ખેડૂતોને પોતાનો માલ ઢાંકીને લાવવા અપીલ

ગોંડલ તા.૩
ગોંડલ માર્કેટિંગ યાર્ડ માવઠાની આગાહીના પગલે માર્કેટિંગ યાર્ડ તંત્ર સતર્ક થઈ ગયું છે.
માવઠાની આગાહી હોય લાલ ડુંગળી અને સફેદ ડુંગળી ની આવક જરૂરિયાત મુજબ કરવા સૂચના આપવામાં આવી છે
યાર્ડમાં ખુલ્લા પડેલ જણસીઓ ને છાપરામાં મૂકવા વેપારીઓને સૂચના અપાય છે
ખેડૂતોએ પોતાનો માલ ઢાંકીને લાવવા અપીલ કરાય છે.( ભાવેશ ભોજાણી-ગોંડલ)
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
