News of Saturday, 3rd May 2025
તાલાલ માર્કેટિંગ યાર્ડમાં આજે 6540 બોક્સ કેસર કેરીની આવક
નીચો ભાવ 500, સરેરાશ ભાવ 800 અને ઉંચો ભાવ 1100 રુપિયા 10 કિલોના બોલાયા

તાલાલ માર્કેટિંગ યાર્ડમાં આજે 6540 બોક્સ કેસર કેરીની આવક થઈ છે. જેનો નીચો ભાવ 500, સરેરાશ ભાવ 800 અને ઉંચો ભાવ 1100 રુપિયા 10 કિલોના બોલાયા છે.
તાલાલા યાર્ડમાં આજે કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 500 થી લઇને 1100 રૂપિયા રહ્યો હતો.
તાલાલા યાર્ડમાં કેસર કેરીના કુલ 6,540 બોક્સની આવક થઈ હતી.
(7:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
