News of Sunday, 4th May 2025
મોરબી લોક વિજ્ઞાન કેન્દ્ર-ડ્રીમ આર્ટ ક્લબના ઉપક્રમે સમર કેમ્પમાં ડ્રોઈંગ ક્લાસનું આયોજન

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી :ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજીના સહયોગથી ચાલતા “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર અને ડ્રિમ આર્ટ ક્લબના સંયુક્ત ઉપક્રમે સમર કેમ્પમાં ડ્રોઇંગ ક્લાસનું આયોજન કરવામાં આવેલ છે જેમાં વિદ્યાર્થીઓ તેમજ મોરબી જિલ્લા તમામ નાગરિકો ભાગ લઈ શકે છે
સ્થળ “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી
ધી વી સી ટેક હાઈસ્કૂલ રૂમ નંબર ૨૦૨
૦૫/૦૪/૨૦૨૫ સોમવાર થી શુભ આરંભ થશે
જેમ દસ પ્રકારના અલગ અલગડ્રોઇંગ આર્ટ નિષ્ણાત ડ્રોઇંગ આર્ટિસ્ટ દ્વારા શીખવવામાં આવશે આર્ટિસ્ટ મુકેશભાઇ 9978098104 તેમજ આર્ટિસ્ટ નિરાલીબેન 7405215573 તેમજ વિવિધ આર્ટિસ્ટ દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેવી માહિતી “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર, મોરબી કો ઓર્ડિનેટર દિપેનભાઈ ભટ્ટ 9727986386 સંચાલક એલ એમ ભટ્ટ 9824912230 દ્વારા આપવામાં આવી છે.
(1:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
