News of Sunday, 4th May 2025
મોરબીની વિશ્વકર્મા સોસાયટીમાં રવિવારે પુષ્પનક્ષત્રમાં નિશુલ્ક સુવર્ણ પ્રાશન ટીપા પીવડાવાશે.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી :પુષ્પ નક્ષત્રમાં દર વખત જેમ આં વખતે પણ તાં ૪.૫.૨૦૨૫ ને રવિવારેનાં રોજ સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ રાજકોટના સહયોગથી નિ : શુલ્ક સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવા નું આયોજન નીચે નાં સ્થળે કરેલ છે તો નાના બાળકો ઉંમર ૦ થી ૧૫ વર્ષ સુધી નાં ને પીવડાવવા માટે પધારવા વિનતી.
તાં ૪.૫.૨૦૨૫ ને રવિવારે નાં રોજ પુષ્પ નક્ષત્ર હોવાથી સુવર્ણપ્રાશનના ટીપાં ફ્રી માં પીવડાવવા માટે નીચે નાં સ્થળે અને સમયે કેમ્પ રાખેલ છે.તો મોરબી ની તમામ સોસાયટીનાં બાળકોને આં લાભ લેવા માટે વિનતી કરવામાં આવે છે.આં કેમ્પ મા શ્રી ઉમિયા સિનિયર સિટીઝન કલબ મોરબી નાં સભ્યો સેવા આપશે.આં ટીપાં પીવડાવવા માટે ઘણી બધી જગ્યા એ કેમ્પ ચાલે છે,પણ મોરબી માં આં કેમ્પ મા બધા થી વિશેષ બાળકો અંદાજિત ૧૫૦ બાળકો લાભ લે છે
સ્થળ ,, વિશ્વકર્મા સોસાયટી
નીલકંઠ સ્કૂલ સામે
હનુમાનજી મંદિર
રવાપર રોડ મોરબી
સમય ,,૯.૦૦ થી ૧.૦૦
વધારે માહિતી માટે મોબાઈલ નંબર ૯૪૨૭૨૧૩૯૯૯ નો સંપર્ક કરવા વિનતી.
(1:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
