News of Sunday, 4th May 2025
સોમવારે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા સંવિધાન બચાવો યાત્રાનું આયોજન
સવારે 10 કલાકે મહાત્મા ગાંધીજીની પ્રતિમા પોસ્ટ ઓફિસથી મહાનગરપાલિકા કચેરીએ ડો. બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યૂ સુધી આ સંવિધાન બચાવો યાત્રા નીકળશે

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : આવતીકાલે તારીખ 5 મે ને સોમવારના રોજ મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા સંવિધાન બચાવો યાત્રાનું આયોજન ક૨વામાં આવ્યું છે.
સવારે 10 કલાકે મહાત્મા ગાંધીજીની પ્રતિમા પોસ્ટ ઓફિસથી મહાનગરપાલિકા કચેરીએ ડો. બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યૂ સુધી આ સંવિધાન બચાવો યાત્રા નીકળશે તેમ મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાની યાદીમાં જણાવાયું છે
(10:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
