<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

પોરબંદરમાં કાળઝાળ ગરમીમાં ઠંડા કેરીનો રસ

 

પોરબંદર સમય ગ્રુપના યુવાનો દ્વારા હાલમાં ઉનાળાની આવી કાળજાળ ગરમીમાં શહેરના અલગ અલગ વિસ્‍તારોમાં જ્‍યાં નિરાધાર, પરમહંસો,  શ્રમિક બાળકો, બેઠા હોય ત્‍યાં સમય ગ્રુપના સેવાભાવી યુવાનો દ્વારા ઠંડો કેરીનો રસ પીવડાવવામાં આવ્‍યો હતો આ સેવાભાવિ યુવાનોએ પરમહંસો પાસે રૂબરૂ જઈ પોતાના પરિવારના સભ્‍યો જેવીજ લાગણીથી તેઓની સાથે બેસી ઠંડો શેરડીનો રસ પીવડાવવામાં આવ્‍યો હતો તે તસ્‍વીર.

(11:40 AM IST)