તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Monday, 5th May 2025
ભાવનગરમાં દીકરીઓ બની કંધોતરઃ પિતાની અર્થીને કાંધ આપી અગ્નિદાહ આપ્યો

ભાવનગરઃ શહેરના શિવાજી સર્કલ પાસે રહેતા બીએસએનએલ ના નિવળત્ત કર્મચારી ચીમનભાઈ મણીભાઈ ચૌહાણ ઊં.વ.૮૦ નું અવસાન થતાં તેમની પાંચ પુત્રીઓ નીતાબેન હિતેશકુમાર લખતરિયા, ભાવનાબેન વિજયભાઈ હિરાણી ,પ્રીતિબેન અલ્પેશકુમાર રાઠોડ, અલકાબેન ધર્મેશકુમાર ભટ્ટી, અને હેતલબેન મયંકકુમાર સોલંકી એ પિતાની અર્થીને કાંધ આપી અંતિમયાત્રામાં રથમાં જોડાઈ અને મોક્ષ ધામમાં થઈ પિતાની પિતાની અગ્નિદાહ પણ આપ્યો હતો અને પુત્રની ગરજ સારી હતી અને પુત્ર ધર્મ નિભાવ્યો હતો
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
