News of Tuesday, 6th May 2025
જામનગર મનપાના ફૂડ વિભાગનું ચેકીંગ : અલગ અલગ વિસ્તારમાંથી 12 પનીરના નમૂના લેવાયા
જીજી હોસ્પિટલના રસોડા વિભાગમાંથી 10 જેટલા ખાદ્ય પ્રદાર્થના નમૂના લઈ વડોદરા લેબમાં મોકલાયા


.જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર ડી.એન.મોદીની સુચના અને માગદર્શન હેઠળ ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાંમાંથી કુલ ૧૨ ખાદ્ય પદાર્થ પનીર ના(સર્વેલન્સ) અને જી.જી.હોસ્પિટલ રસોડા વિભાગમાંથી કુલ ૧૦ ખાધ પદાર્થ ના(સર્વેલન્સ)નમુના લઈ પરીક્ષણ અર્થે ફૂડ & ડ્રગ લેબોરેટરી વડોદરા ખાતે મોકલવામાં આવ્યા. જેના પૃથ્થકરણ રીપોર્ટ આવેથી આગળની FSSAI-2006 તથા નિયમો-2011 હેઠળ આગળ કાર્યવાહી કરવામાં આવશે.
(12:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
