<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th May 2025

અમરેલીમાં ગાજવીજ સાથે વરસાદ

 

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૬ : અમરેલીમાં આજે બપોરે ૧ર વાગ્‍યે ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો છે.  વરસાદ પડતા રસ્‍તા ભીના થઇ ગયા હતા. અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. 

(2:11 PM IST)