તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Tuesday, 6th May 2025
અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં તોફાની પવન સાથે વરસાદ

( દિપક પાધી દ્વારા) સાવરકુંડલા : અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં તોફાની પવન સાથે વરસાદ શરૂ થયો છે જેના કારણે રસ્તા ઉપર થી પાણી ફરી વળ્યા છે. કમોસમી વરસાદ ગાજવીજ સાથે વરસતા લોકોમાં ભય ફેલાઈ ગયો છે
(5:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
