News of Wednesday, 7th May 2025
જામનગર કોસ્ટલ વિસ્તારમા બોટ પેટ્રોલિંગ અને બોટ ચેકીંગ : જુઓ વિડિયો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૭ : જામનગર કોસ્ટલ વિસ્તારમાં SOG મરીન પોલીસ તથા મરીન ટાસ્ક ફોર્સ કમાન્ડો સાથે દરિયાઈ વિસ્તાર માં સંયુક્ત સમુદ્ર માં બોટ પેટ્રોલિંગ અને બોટ ચેકીંગ કામગીરી કરવામાં આવી હતી
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
