<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

માવઠાના મારે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા : માર્કેટમાં શાકભાજીના પૂરતા ભાવ ન મળતા વેચવા માટે આવેલા ખેડૂતો હેરાન થયા

કમોસમી વરસાદ બાદ ગોંડલ માર્કેટયાર્ડમાં શાકભાજીના ભાવમાં ગરમાવો જોવા મળ્યો : આવક ઘટતા વધુ ભાવ આપવા પડ્યા

રાજકોટ- ગોંડલ તા 7: માવઠાના મારે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે માર્કેટમાં શાકભાજીના પૂરતા ભાવ  મળ્યા નથી. શાકભાજીના ભાવમાં સિઝન પ્રમાણે નાના-મોટા બદલાવો જોવા મળતા હોય છે. જેમાં ખાસ કરીને ઉનાળા દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો થતા હોય છે. જેની સીધી અસર ગૃહિણીઓના બઝેટ પર પડતી હોય છે. આજે અમે તમને રાજકોટ માર્કેટિંગ યાર્ડના આજના શાકભાજીના નવા ભાવ વિશેની જાણકારી આપીશું.

માવઠાના કારણે ગોંડલ માર્કેટયાર્ડમાં જણસીની આવકમાં ઘટાડો થયો છે.

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ નવી જણસીની આવક થતી હોય છે. તેમજ તે કઠોળ અને અનાજના આજના 20 કિલો ગ્રામનો શું ભાવ છે, કેટલા જથ્થાની આવક થઇ છે, નિમ્ન અને ઉંચ ભાવ વિશે તમામ માહિતી આ લેખમાં આપેલી છે. તો ચાલો તેના વિશે તમને માહિતી આપીએ.

કમોસમી વરસાદ બાદ ગોંડલ માર્કેટયાર્ડમાં શાકભાજીના ભાવમાં ગરમાવો જોવા મળ્યો છે.

સિઝન પ્રમાણે શાકભાજીના ભાવમાં ફેરફારો થતા જોવા મળતા હોય છે. આજે આપણે ગોંડલ માર્કેટિંગ યાર્ડના શાકભાજીના 20 કિલોગ્રામના ભાવ વિશે જાણીશું.

શાકભાજીના ભાવમાં સિઝન પ્રમાણે નાના-મોટા બદલાવો જોવા મળતા હોય છે. જેમાં ખાસ કરીને ઉનાળા દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો થતા હોય છે. જેની સીધી અસર ગૃહિણીઓના બઝેટ પર પડતી હોય છે.

(3:55 PM IST)