News of Saturday, 10th May 2025
પોરબંદરથી સોમવારે શનિદેવ (હાથલા)ની પદયાત્રા
સોબર ગ્રૂપ દ્વારા શનિ જયંતી નિમિતે આયોજનઃ પદયાત્રા દરમિયાન વિનામૂલ્યે ચા-પાણી-નાસ્તો અને ઠંડા શરબત

(ભીખુભાઇ મહેતા દ્વારા) પોરબંદર તા.૧૦: મંગળવારે તા.૨૭ મીએ શનિ જયંતી નિમિતે સોબર ગ્રૂપ દ્વારા શનિ જયંતીની આગલી રાત્રીએ તા.૨૬ એ પોરબંદરથી શનિદેવ (હાથલા) સુધી પદયાત્રાનું આયોજન કરેલ છે.
સોબર ગ્રુપ દ્વારા મંગળવારે શનિજયંતિ નિમિત પણ તા.૨૬ે સોમવારે પોરબંદર થી હાથલા (શનિદેવ) પદ યાત્રા નું આયોજન કરેલ હોઈ દરેક ધર્મ પ્રેમી જનતા ને આ પદયાત્રા મા જોડાવા હાર્દિક આમંત્રણ અપાયું છે. જેમનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી પોરબંદર થી દેગામ.બાબડા બગવદર રામવાવ કુડવદર વગેરે જગ્યા એ નાસ્તો ચાપાણી ઢંડાપીણાં વગેરે નું અલગ અલગ સંસ્થા દ્વારા પદયાત્રામાં આયોજન કરવામાં આવેછે તો આ આયોજન મા જોડાવા માટે ફોર્મ ભરી લેવું ફોર્મ મેળવવા માટે ૧ વચ્છરાજ એન્ટર પ્રાઇઝ જયુબેલી રોડ વિશ્વા ક્લિનિક ની સામે ૨ શિવ પાન સુતાર વાળો કેદારેશ્વર મંદિર પાછણ વધુ વિગત માટે સોબર ગ્રુપ પ્રમુખ શ્રી વીનેશ ભાઈ ચોલેરા મો. ૯૭૨૫૩૭૫૫૫૩ ઉપ પ્રમુખ શ્રી ભીખુ ભાઈ મહેતા મો.૯૮૨૫૭ ૩૬૬૭૪ હિતેશ ભાઈ ચંદારાણા મો.૯૫૮૬૪ ૫૦૧૦૭ સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
