<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

દ્વારકામા ટોટલ બ્લેક આઉટ : દ્વારકામાં સાંજ ના ૫ વાગ્યા થી સવારના ૬ વાગ્યા સુધી ટોટલ બ્લેકઆઉટ (અંધારપટ્ટ )રાખવામાં વહીવટી તંત્રને સહકાર આપવા માટે વિનંતી

 

(વિનુભાઈ સામાણી દ્વારા)દ્વારકા તા.૧૦ : દેશ ના સરહદી વિસ્તારમાં હવાઈ હુમલો થવાની સંભાવના છે જેમાં દ્વારકા શહેર નો સમાવેશ થાય છે જેથી આપણી સલામતી માટે આપના ઘર,દુકાન અને હોટેલ, રેસ્ટોરન્ટ ની બહાર પ્રકાશ ન જાય તે રીતે સમગ્ર દ્વારકા શહેરમાં સાંજ ના ૫.૦૦ વાગ્યા થી સવારના  ૬.૦૦ વાગ્યા સુધી ટોટલ બ્લેકઆઉટ (અંધારપટ્ટ )રાખવામાં વહીવટી તંત્રને સહકાર આપવા માટે નમ્ર વિનંતી છે.(દિપેશ સામાણી -દ્વારકા)

 

(2:36 PM IST)