<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

ટંકારા પંથકમાં બપોર બાદ મેઘરાજાની એન્ટ્રી : જુઓ વિડિયો

અચાનક માવઠાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી : શનિવારી બજારમાં દોડધામ : બેસુમાર વરસાદથી ટંકારા થયું જળબંબાકાર : વેપારીઓ સામાન બચાવવામાં લાગ્યા (જયેશ પટેલ, ટંકારા)

 

(4:41 PM IST)