News of Saturday, 10th May 2025
કેશોદ નજીકના બામણાશા ઘેડ વિસ્તારમાં બેફામ વરસાદ : રાજકોટમાં ગોરંભાયેલ વાતાવરણ : જુઓ વિડિયો

બામણાશા ઘેડ તા.૧૦ : અકિલાના શ્રોતા આહિર મસરી કરંગીયા જણાવે છે કે છેલ્લી અડધી કલાકથી સૌરાષ્ટ્રના કેશોદ નજીક આવેલ બામણાશા ઘેડ વિસ્તારમાં અત્યારે સાંજે સાડા ચાર વાગ્યે
બેફામ વરસાદ પડી રહ્યો છે આ લખાય છે ત્યારે રાજકોટમાં પણ વાતાવરણ એકદમ ઘેરાઈ ગયું છે.
(4:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
