News of Sunday, 11th May 2025
મોરબીના લીલાપર રોડ પર ઓરડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

મોરબી : મોરબીના લીલાપર રોડ પર જય ભારત નળિયાના કારખાના સામે ઓરડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી મોરબી એ ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરીબ એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન લીલાપર રોડ જય ભારત નળિયાના કારખાના સામે ઓરડીમાં રહેતા મનહરભાઈ ગોપાલભાઈ વઢેકિયાની ઓરડીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૧૮ કીમત રૂ.૫૪૦૦ નો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
(4:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
