<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના શાકભાજીના નવા ભાવ

જાણો ગોંડલ યાર્ડના ટમેટા, માર્ચ, ગુવાર, કોબી, દૂધી, ફ્લાવર સહિતના શકભાજીના ભાવ

ગોંડલ :શાકભાજીના ભાવમાં સિઝન પ્રમાણે નાના-મોટા બદલાવો જોવા મળતા હોય છે. જેમાં ખાસ કરીને ઉનાળા દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો થતા હોય છે. જેની સીધી અસર ગૃહિણીઓના બઝેટ પર પડતી હોય છે. જાણો આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના શાકભાજીના નવા ભાવ

 

શાકભાજીનીચો ભાવઉચો ભાવટમેટા60300મરચા2001000ગુવાર3801400કોબી40200દુધી160300ફલાવર100300કાકડી160500રીંગણા100400ભીંડો160500ગલકા160800ગાજર160500ટિંડોરા500700વટાણા15802000શક્કરીયા200500કેરી કાચી100800બટેટા240340ડુંગળી પુરા725તાંજરીયા પુરા26કોથમીર પુરા26મૂળા પુરા48ફોદીનો પુરા25કાચા કેળા200400પચકારુ250450ગુંદા200400ઘીસોડા3001400લીંબુ2001600મેથી પુરા515બીટ પુરા515સરગવો પુરા1015ચોરા3001400કારેલા2001000મગફળી લીલી580800આદુ5001000ફણશી15001900મકાઈ ડોડા100400લસણ પુરા1530પાલક પુરા25

(1:33 PM IST)