<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

ભગવાન શ્રી દ્વારકાધીશજીને જયભોલે ગ્રુપ - અમદાવાદના દીપેશભાઈ પટેલ તથા ગ્રુપ દ્વારા યુદ્ધમાં ભારતીય સુરક્ષીત રહે તેવા હેતુથી પંચાધતુના ગરુડ ઘંટ અર્પણ

દ્વારકા::તા.૧૦/૦૫/૨૫ ના પવિત્ર દિવસે શ્રીજી ના પરમ વૈષ્ણવ શ્રી જયભોલે ગ્રુપ - અમદાવાદના દીપેશભાઈ પટેલ તથા ગ્રુપ દ્વારા ભગવાન શ્રી દ્વારકાધીશજી ને હાલ ચાલી રહેલ યુદ્ધ માં દરેક ભારતીય સુરક્ષીત રહે તેવા હેતુથી પંચાધતું માંથી બનવામાં આવેલ ગરુડ ઘંટ અર્પણ કરવામાં આવી હતી.(અહેવાલ:વિનુભાઈ સામાણી, તસ્વીર: દીપેશ સામાણી દ્વારકા)

(3:34 PM IST)